શોધખોળ કરો

વિદેશી બૉયફ્રેન્ડ સાથે પ્રિયંકાએ ગોવામાં કર્યું લંચ, સેક્સી ગીત પર ડાન્સ પણ કર્યો, જુઓ તસવીરો

1/8
2/8
3/8
ઉલ્લેખનીય છે કે, નિકની પહેલી મુલાકાત બાદ મીડિયાએ પ્રિયંકાની માંનો સંપર્ક કર્યો તો તેમને કહ્યું કે, “અમે બસ ડિનર માટે બહાર ગયા હતા, ત્યાં નિક પણ હાજર હતો, ત્યાં 10 અજાણ્યા લોકો પણ હતાં, એટલે મને નિકને જાણવાનો યોગ્ય મોકો ના મળ્યો.
ઉલ્લેખનીય છે કે, નિકની પહેલી મુલાકાત બાદ મીડિયાએ પ્રિયંકાની માંનો સંપર્ક કર્યો તો તેમને કહ્યું કે, “અમે બસ ડિનર માટે બહાર ગયા હતા, ત્યાં નિક પણ હાજર હતો, ત્યાં 10 અજાણ્યા લોકો પણ હતાં, એટલે મને નિકને જાણવાનો યોગ્ય મોકો ના મળ્યો."
4/8
પ્રિયંકાના મુંબઇ સ્થિત ઘરે અભિનેત્રી આલિયા ભટ્ટ, પરીણિતી ચોપડા સહિત કેટલાક મિત્રો નિકને મળવા તેમના ઘરે ગયા હતા. ત્યારબાદ પ્રિયંક નિકને લઇને ગોવા રવાના થઇ ગઇ હતી.

5/8
ત્યારબાદ સૌથી પહેલા પ્રિયંકાએ પોતાની માં મધૂ ચોપડાએ નિક સાથે ડિનર દરમિયાન મુલાકાત કરાઇ. આ નિક અને પ્રિયંકાની માંની પહેલી મુલાકાત હતી. મુંબઇમાં ડિનર ડેટ બાદ નિકે પહેલીવાર ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર પ્રિયંકા ચોપડાનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેને પોતાના પ્રેમનો ખુલાસો કર્યો હતો.

6/8
તસવીરમાં પ્રિયંકા નિક અને તેના મિત્રોની વચ્ચ બેઠી છે. આની સાથે જ દેશી ગર્લનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે પરીણિતી ચોપડાની સાથે 'ટિપ ટિપ બરસા પાણી..' ગીતો પર ઝૂમતી અને મસ્તી કરતી દેખાઇ રહી છે. પ્રિયંકા અને નિકના રિલેશનને લઇને બધાને ઉત્સાહિત છે. ઉલ્લેખનીય છે કે, 22 જૂને પ્રિયંકા અને નિક મુંબઇ આવ્યા છે.

7/8
તાજેતરમાં જ પ્રિયંકા ચોપડા અને નિકનો તેના મિત્રો સાથે લંચ કરતો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ તસવીર લોકોને ખુબ પસંદ આવી રહી છે.

8/8
નવી દિલ્હીઃ અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજકાલ પોતાના બૉયફ્રેન્ડ અમેરિકન સિંગર નિક જોનસની સાથે રિલેશનશિપમાં હોવાની ખબરોએ તુલ પકડ્યું છે. હવે આ બધાની વચ્ચે પ્રિયંકા, નિક, પોતાની કઝિન પરીણિતી ચોપડા અને મિત્રોની સાથે ગોવામાં હોવાની વાત એક સામે આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

Embed widget