શોધખોળ કરો

'અમે આ રીતે પડ્યા પ્રેમમાં, નિકે કર્યો હતો મને પહેલો આ મેસેજ', પ્રિયંકાએ કર્યો મોટો ખુલાસો

1/6
2/6
રિપોર્ટ્સનુ માનીએ તો પ્રિયંકા અને નિક ડિસેમ્બર મહિનામાં લગ્નગ્રંથીથી જોડાઇ શકે છે. બન્નેના લગ્ન ડિસેમ્બરે જોધપુરના ઉમેદ ભવનમાં થવાની શક્યતા છે.

3/6
એક ઇવેન્ટમાં પ્રિયંકા ચોપડાએ પોતાની અને નિક જોનાસ વચ્ચેની પ્રેમ કહાની વિશે જણાવ્યું, તેમને કહ્યું કે, આ લવ સ્ટૉરીમાં પહેલી પગલુ નિક જ ભર્યુ હતું. તેને મને મેસેજ કર્યો હતો. તેને લખ્યું
એક ઇવેન્ટમાં પ્રિયંકા ચોપડાએ પોતાની અને નિક જોનાસ વચ્ચેની પ્રેમ કહાની વિશે જણાવ્યું, તેમને કહ્યું કે, આ લવ સ્ટૉરીમાં પહેલી પગલુ નિક જ ભર્યુ હતું. તેને મને મેસેજ કર્યો હતો. તેને લખ્યું "મને લાગે છે કે આપણે કનેક્ટ થવુ જોઇએ." આ રીતે અમારી વચ્ચે વાતચીત આગળ વધી.
4/6
મુંબઇઃ પ્રિયંકા ચોપડા ટુંકસમયમાં નિક જોનાસ સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહી છે. જોકે લગ્નની તારીખ અને વેન્યૂને લઇને હજુ કોઇ જાહેરાત નથી કરવામાં આવી. રિપોર્ટ્સ છે કે આ શિયાળામાં બન્ને લગ્ન કરી શકે છે. હવે આ બન્ને વચ્ચેની લવ સ્ટૉરી ક્યારે શરૂ થઇ તે વિશે ખુદ પ્રિયંકાએ ખુલાસો કર્યો છે.

5/6
6/6
બ્રાઇડલ પાર્ટીમાં પ્રિયંકા ચોપડાની મા મધુ ચોપડા અને તેની થનારી સાસુએ પણ ખુબજ ડાન્સ કર્યો. પાર્ટી બાદ તેમને એક ફોટો શેર કર્યો જેમાં તે રેડ પેન્ટ સૂટમાં દેખાઇ રહી હતી. આ તસવીરને સોશ્યલ મીડિયા પર ખુબ લાઇક મળ્યા અને આને માત્ર 10 કલાકોમાં જ 7 લાખથી વધુ લાઇક્સ મળી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

Embed widget