શોધખોળ કરો
Advertisement
બૉલીવુડની આ સેક્સી એક્ટ્રેસ અમેરિકામાં રહેવા માટે શોધી રહી છે 140 કરોડનું હાઇફાઇ ઘર, જાણો વિગતે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિક જોનાસ અને પ્રિયંકા ચોપડાનું પહેલુ ઘ લગભગ 4,129 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલુ હતુ. જોકે બન્ને હવે લૉસ એન્જેલિસના બેલ એરિયા અને બેવર્લી હિલ્સની પાસે નવુ ઘર શોધવામાં લાગ્યા છે
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસમાં સામેલ પ્રિયંકા ચોપડા અને તેનો પતિ નિક જોનાસ હાલમાં અમેરિકામાં છે. બન્ને કપલ ખુબ એક્ટિવ અને રૉમેન્ટિક છે. લગ્ન કર્યા બાદ બન્ને હવે અમેરિકામાં પોતાના ઘરનું ઘર વસાવવા માંગે છે અને તેના માટે જોરદાર તૈયારીઓ સાથે શોધખોળ શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રિયંકા અને નિક અમેરિકામાં 2 કરોડ ડૉલર (લગભગ 1.40 અરબ રૂપિયા)નું બજેટ રાખીને ઘર શોધી રહ્યાં છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને અમિરકન સિંગર નિક જોનાસ લૉસ એન્જેલિસના બેવર્લી હિલ્સની આસપાસ પોતાનું નવુ ઘર શોધી રહ્યાં છે. પોતાના નવા ઘર માટે બન્નેએ લગભગ 2 કરોડ ડૉલર એટલે કે 140 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યુ છે. 2 કરોડ ડૉલરમાં 65 લાખ ડૉલર તેમને બેવર્લી હિલ્સની પાસેના પોતાના ઘરને વેચીને ભેગા કર્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિક જોનાસ અને પ્રિયંકા ચોપડાનું પહેલુ ઘ લગભગ 4,129 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલુ હતુ. જોકે બન્ને હવે લૉસ એન્જેલિસના બેલ એરિયા અને બેવર્લી હિલ્સની પાસે નવુ ઘર શોધવામાં લાગ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા બૉલીવુડની દેસી ગર્લ છે, અને નિક જોનાસ અમેરિકાનો સ્ટાર સિંગર છે. બન્નેએ ગયા વર્ષે હિન્દુ રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા.View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement