શોધખોળ કરો

પ્રિયંકા-જોનાસને લગ્નના ફોટા છાપવા મળશે કેટલા કરોડ રૂપિયા તે જાણીને ચોંકી જશો

1/3
આ કરારના કારણે ભારતીય મીડિયામાં પ્રિયંકા અને જોનાસના લગ્નની તસવીરો સૌથી પહેલાં આવે તેવી શક્યતા રહી નથી. આ મેગેઝિન સાથે ભારતીય મીડિયા ડીલ કરે તો આ તસવીરો આવી શકે. આ પહેલાં સોનમ કપૂર અને આનંદ આહુજાએ પોતાના લગ્નની તસવીરો પણ એક અંગ્રેજી સામાયિક સાથે કર્યો હતો.

2/3
પ્રિયંકા અને જોનાસની નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિયંકા અને નિકે પોતાના લગ્નની તસવીરોનો સોદો એક મેગેઝિન સાથે કર્યો છે. તેમણે આ સોદો 2.5 મિલિયન ડોલર્સ એટલે કે રૂપિયા 19 કરોડમાં કર્યો છે અને લગ્નની તસવીરો બીજા કોઈને નહીં આપવાના કરાર કરવામાં આવ્યા છે.

3/3
મુંબઇઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ટૂંક સમયમાં લગ્ન કરવાનાં છે ત્યારે તેમણે લગ્નનો ખર્ચ બારોબાર નિકળી જાય તેવો સોદો કર્યો છે. બંનેએ પોતાના લગ્નની તસવીરોનો કરોડોમાં સોદો કર્યો છે. તેમણે પોતાના લગ્નની તસવીરો જેટલા રૂપિયામાં વેંચી છે તેમાંથી તો કેટલાય સામાન્ય લગ્ન થઇ શકે એમ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget