શોધખોળ કરો

લગ્નના નવ મહિના બાદ પ્રિયંકા ચોપરાએ ખોલ્યા બેડરૂમ સિક્રેટ્સ્, કહ્યું- હું સવારે ઉઠું તો નિક....

નિકની આ બધી આદત મને ખુબ અજીબ લાગે છે પણ તેને ગમે એટલે હું આવું કરવા દઉં છું.

નવી દિલ્હીઃ દેશી ગર્લના નામથી જાણીતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ વિતેલા વર્ષે ડિસેમ્બરમાં અમેરિકન ગાયક નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. બન્ને સ્ટારે એક અન બે ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં લગ્નની વિધિ પૂરી કરી હતી. લગ્ન બાદથી પ્રિયંકા મોટા બાગનો સમય અમેરિકામાં જ વિતાવે છે. થોડા સમય પહેલા જ ક્રૂઝ પર હોલીડે એન્જોય કરતા પ્રિયંકા નિકની સાથે જોવા મળી હતી. હાલમાં જ પ્રિયંકાએ પોતાના બેડરૂમ સિક્રેટ્સ શેર કર્યા છે. પ્રિયંકા અને નિકના સંબંધો અને લગ્ન પછીની લાઇફને લઇને એક વેબસાઇટને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યુ કે, ”જ્યારે હું સવારે ઉઠું તો નિક મારૂ મોઢું જોયા કરે છે. પછી હું કહું કે એક મિનિટ ઉભો રહે, હું જરાક મસ્કરા અને મોસ્ચ્યુરાઇઝર લગાવી લઉ. મારી આંખો એ વખતે સોજેલી હોય છે પણ તેને એ બહુ ગમે છે. આગળ પ્રિયંકા જણાવે છે કે, નિકની આ બધી આદત મને ખુબ અજીબ લાગે છે પણ તેને ગમે એટલે હું આવું કરવા દઉં છું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલ્સમાં બ્યૂટીકોલ ઈવેન્ટમાં હાજરી આપી હતી. યંકા ‘જય ગંગાજલ’ બાદ હવે ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ નામની બોલિવૂડ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

ટોપ સ્ટોરી

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget