તેના સિવાય મોટા પડદા પર તે ‘બેવૉચ’માં નકારાત્મક ભૂમિકામાં નજરે પડશે.
2/4
પ્રિયંકા, સુપરમૉડલ હીદી ક્લમ દ્વારા પ્રસ્તુત અમેરિકન ટીવી સીરિઝ ‘પ્રોઝેક્ટ રન વે’ની 15મી સીઝનમાં મહેમાનના નિર્ણાયક રૂપમાં જોવા મળશે.
3/4
પ્રિયંકા હાલના દિવસોમાં ન્યૂયૉર્કમાં પોતાની હૉલીવુડ ક્વાંટિકોની બીજી સીઝન માટે શૂટિંગ કરી રહી છે. તેનું પ્રીમિયર 25 સપ્ટેબરે રજૂ થશે. ‘ક્વાંટિકો’માં પ્રિયંકા સીઆઈએ એંજટની ભૂમિકા નિભાવી રહી છે.
4/4
નવી દિલ્લી: હાલમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ જીક્યૂ મેંગેઝીન માટે ખૂબ જ બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ તસ્વીરોની ઘણી ચર્ચા થઈ રહી છે. આ તસ્વીરોને જીક્યૂએ પોતાની સોશિયલ મીડિયા ઉપર પણ શેયર કરી છે.