શોધખોળ કરો
પ્રિયંકા ચોપરાના ભાવી પતિને નાનપણથી જ છે આ બીમારી, ખુદ નિકે કર્યો ખુલાસો....
1/3

મુંબઈઃ પ્રિયંકા ચોપરાના લગ્ન પહેલા નિક જોનસની બીમારીને લઈને મોટો ખુલાસો થયે છે. નિકે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, તેને 13 વર્ષની ઉંમરથી ડાયાબિટી છે જેના પર હવે તેણે નિયંત્રણ મેળવી લીધું છે. નિકનું આ ટ્વિટ વાયરલ થઈ ગયું છે. નિકની આ પોસ્ટ પ્રિયંકાએ પણ કોમેન્ટ કરી છે.
2/3

નિકની આ પોસ્ટ પર તેની ફિયાન્સ પ્રિયંકા ચોપરાએ લખ્યું કે, ‘તારા વિશે બધું જ સ્પેશિયલ છે. ડાયાબિટીઝની સાથે પણ અને તેના વગર પણ.’
Published at : 19 Nov 2018 07:29 AM (IST)
View More























