શોધખોળ કરો

પતિ સાથે પાર્ટી કરતાં સમયે Oops મોમેન્ટનો શિકાર બની આ એક્ટ્રેસ, વીડિયો થયો વાયરલ

વાયરલ વીડિયોમાં પ્રિયંકા, નિક સાથે ડાન્સ કરતી જોવા મળી.

નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા વધુમાં વધુ સમય પોતાનાથી મોટી ઉંમરના પતિ નિક જોનસ સાથે વિતાવવાનો પ્રયત્ન કરી રહી છે. બન્ને મોટેભાગે કોઈને કોઈ ઈવેન્ટ અથવા ડેટ પર જતા જોવા મળે છે. હાલમાં જ પ્રિયંકા અને નિકનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં પ્રિયંકા, જોનસ બ્રધરનું ગીત ‘સકર’ ગાતી જોવા મળી રહી છે. જોકે ગીત ગાતા સમયે પ્રિયંકા ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની અને તેને પણ ખબર ન પડી.
View this post on Instagram
 
Hahaha, pri and karoke🤣😂...glad they are having fun❤. Via @kennedi and @zachskelton ig stories . . . . . . #nickyanka #prick #priyanka #nick #bollywood #hollywood #picnic #nyc #joejonas #priyankachopra #nickjonas #picnic #jophie #jsisters #jobros #ny #cannes #CANNES2019 #PCatCANNES #peecee #piggychops #quantico #TSIP #desigirl #jonasbrothers #ifIcouldtellyoujustonething

A post shared by OFFICIALPRIYANKA&NICKUPDATES (@nickyankafanpage) on

વાયરલ વીડિયોમાં પ્રિયંકા, નિક સાથે ડાન્સ કરતી જોવા મળી. પ્રિયંકાએ બ્લેક એન્ડ વ્હાઈટ કલરનું વન પીસ પહેર્યું હતું. જોનસ બ્રધરનું સોન્ગ ગાતી વખતે પ્રિયંકાનો ડ્રેસ સાઈડમાંથી સરકી ગયો, જે અંદાજમાં તે મસ્તી કરી રહી છે. તેના પરથી લાગતું નથી કે તેના આ વિશે જાણ પણ હશે. તે ભલે આ વાતથી અજાણ હોય પરંતુ તેનો વીડિયો જબરદસ્ત વાયરલ થયો છે. વીડિયો સામે આવ્યા બાદ યૂઝર્સ ડ્રેસને લઈને પ્રિયંકાને ટ્રોલ કરી રહ્યા છે. જો કે એક્ટ્રેસે આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. થોડા દિવસ પહેલા નિકે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં પ્રિયંકા તેના માટે પાસ્તા બનાવતી જોવા મળી. આ સિવાય એક શેફ પણ જોવા મળ્યા જે તેને કુકિંગ કરવામાં મદદ કરી રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget