શોધખોળ કરો
એરપોર્ટ પર ચાલાકીથી Engagement Ring છુપાવતી જોવા મળી પ્રિયંકા ચોપરા, તસવીરો વાયરલ
1/5

જ્યારે પ્રિયંકા ચોપરાની સગાઈની ખબર સામે આવી ત્યારે આ તસવીરો સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/5

જ્યારે પ્રિયંકાને ખબર પડી કે કેમેરાની નજર તેની રિંગ પર છે ત્યારે અભિનેત્રી તેને છુપાવતી જોવા મળી. પ્રિયંકાએ આ રીતે સ્ટાઈલમાં પોતાની રિંગ છુપાવી હતી.
Published at : 28 Jul 2018 10:06 AM (IST)
View More





















