શોધખોળ કરો

શું પ્રિયંકા ચોપરા પ્રેગ્નેન્ટ છે? કાન્સ 2019માં લુકની તસવીરો થઈ વાયરલ

પ્રિયંકા ચોપડાએ જે ગાઉન પહેર્યું હતું તેમાં તેનું બેલી ફેટ દેખાઈ રહ્યું હતું. તસવીરોમાં પ્રિયંકા ચોપરાનું પેટ અલગ દેખાઈ રહ્યું છે. અભિનેત્રી પ્રિયંકાનો કાન્સ લુક સામે આવ્યા બાદ કેટલાંક લોકો પ્રિયંકાની પ્રેગ્નેંસીને લઈ ચર્ચા કરી રહ્યા છે.

ફ્રાન્સ ખાતે ચાલી રહેલા ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019’માં ગુરૂવારે બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ રેડ કાર્પેટ પર એન્ટ્રી મારી હતી. ‘મેટ ગાલા 2019’માં પોતાના લુકથી બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહ્યા બાદ કાન્સમાં પણ પ્રિયંકા ચોપરાએ ફેશનેબલ આઉટફિટથી ફેન્સને ઈમ્પ્રેસ કર્યાં હતા. પરંતુ પ્રિયંકા ચોપરાના કાન્સ લુકને લઈ સોશિયલ મીડિયા પર હવે નવી ચર્ચા શરૂ થઈ છે. શું પ્રિયંકા ચોપરા પ્રેગ્નેન્ટ છે? કાન્સ 2019માં લુકની તસવીરો થઈ વાયરલ પ્રિયંકા ચોપડાએ જે ગાઉન પહેર્યું હતું તેમાં તેનું બેલી ફેટ દેખાઈ રહ્યું હતું. તસવીરોમાં પ્રિયંકા ચોપરાનું પેટ અલગ દેખાઈ રહ્યું છે. અભિનેત્રી પ્રિયંકાનો કાન્સ લુક સામે આવ્યા બાદ કેટલાંક લોકો પ્રિયંકાની પ્રેગ્નેંસીને લઈ ચર્ચા કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકાની તસવીરો પર કેટલાક ફેન્સની કમેન્ટો છે કે પ્રિયંકા પ્રેગ્નેંટ છે. જ્યારે કેટલાક યૂઝર્સ સવાલ પૂછી રહ્યા છે કે, શું પ્રિયંકા પ્રેગ્નેંટ છે? શું પ્રિયંકા ચોપરા પ્રેગ્નેન્ટ છે? કાન્સ 2019માં લુકની તસવીરો થઈ વાયરલ ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરાની પ્રેગ્નેંસીને લઈ જે અટકળો ચલાવવામાં આવી રહી છે એ નવી નથી. આ પહેલા પણ જ્યારે અન્ય ડ્રેસીસમાં પ્રિયંકા ચોપરાનું પેટ દેખાયું હતું તો લોકોએ તેની પ્રેગ્નેંસીના ઘણા અનુમાન લગાવ્યા હતા. જોકે તે સમયે પ્રિયંકાએ આ સમાચારોને અફવા ગણાવી ફગાવી હતી. શું પ્રિયંકા ચોપરા પ્રેગ્નેન્ટ છે? કાન્સ 2019માં લુકની તસવીરો થઈ વાયરલ જોકે, હાલ આ તસવીરોમાં જોવા મળી રહેલ બેલી ફેટ છે કે બેબી બંપ તે હાલ પણ સસ્પેંસ છે. કારણે કે અત્યાર સુધી પ્રિયંકા અને તેના પરિવાર તરફથી આ અંગે કોઈ પણ પ્રકારની પૃષ્ટિ કરવામાં આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત ટેક્સી'નો ગુજરાતમાં આજથી શુભારંભ, લોકોની સુવિધા સાથે ડ્રાઇવરની વધશે સમૃદ્ધિ: અમિત શાહ

Weather Forecast: મોનસૂન પકડશે ગતિ, રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક

ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભારત ટેક્સી'નો ગુજરાતમાં આજથી શુભારંભ, લોકોની સુવિધા સાથે ડ્રાઇવરની વધશે સમૃદ્ધિ: અમિત શાહ
'ભારત ટેક્સી'નો ગુજરાતમાં આજથી શુભારંભ, લોકોની સુવિધા સાથે ડ્રાઇવરની વધશે સમૃદ્ધિ: અમિત શાહ
Weather Forecast: મોનસૂન પકડશે ગતિ, રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Weather Forecast: મોનસૂન પકડશે ગતિ, રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક
ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ
ઓછી કિંમત, 300Km+ રેન્જ અને દમદાર ફીચર્સ,માર્કેટમાં ધુમ મચાવવા આવી રહી છે Hyundai-Kia ની નવી EV

વેનેઝુએલા બાદ હવે પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકાથી ફફડાટ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Weather Forecast: રાજ્યમાં આ તારીખથી પડશે સાર્વત્રિક ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ચોમાસામાં આચાર્ય- શિક્ષકોને પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ, ગાઈડલાઈન જાહેર

Embed widget