શોધખોળ કરો

પ્રિયંકા ચોપરાની પ્રેગ્નેન્સીને લઈને માતા મધુ ચોપરાએ કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરાની પ્રેગ્નેન્સીને લઈને હાલમાં ચર્ચા ચાલી રહી છે. તેનું એક કારણ એક્ટ્રેસ વિતેલા દિવસોમાં પોતાની માતાની સાથે મુંબઈમાં હોસ્પિટલમાં સીક્રેટ વિઝિટને ગણાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ સીક્રેટ વિઝિટ ક્યા કારણે થઈ હતી તેના પર પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાનું નિવેદન સામે આવ્યું છે. પ્રિયંકા ચોપરાની પ્રેગ્નેન્સીને લઈને માતા મધુ ચોપરાએ કર્યો મોટો ખુલાસો મધુ ચોપરાએ પ્રિયંકા ચોપરાની પ્રેગ્નેન્સીના અહેવાલને અફવા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘અમે હોસ્પિટલ જરૂર ગયા હતા, પરંતુ એક નજીકના સંબંધીને જોવા માટે. તેમાં પ્રિયંકાની પ્રેગ્નેન્સી સાથે કોઈ લેવાદેવા નથી’ પ્રિયંકા ચોપરાની પ્રેગ્નેન્સીને લઈને વિતેલા મહિને એક તસવીર સામે આવ્યા બાદ ચર્ચા ચાલી રહી હતી. આ તસવીરમાં પ્રિયંકાને જોઈને કહેવાતું હતું કે તે પ્રેગ્નેન્ટ છે. જોકે આ તસવીર પર મધુ ચોપરાએ કહ્યું હતું કે, આ માત્ર કેમેરા એંગલને કારણે થયું છે. પ્રિયંકા ચોપરાની પ્રેગ્નેન્સીને લઈને માતા મધુ ચોપરાએ કર્યો મોટો ખુલાસો સ્પોટબોયને આપેલ ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, પ્રિયંકાના લગ્નને હજુ થોડા જ મહિના થયા છે, આટલી જલ્દી પ્રેગ્નેન્સીના લઈને અટકળો લગાવવી એ મુર્ખામી છે. તેમણે કહ્યું કે, પહેલા મને આ વાતોથી ફેર પડતો હતો પરંતુ મારા માટે હવે આ સામાન્ય વાત છે. બસ સાંભળું છું અને જવા દવ છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget