શોધખોળ કરો
Advertisement
નિક જોનાસે પત્ની પ્રિયંકાને લાઈવ કૉન્સર્ટમાં કરી Kiss,વીડિયો વાયરલ
ઘણીવાર ખૂશી દરમિયાન પત્ની માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરનાર નિકે અમેરિકામાં યોજાયેલા આ કૉન્સર્ટની વચ્ચે પ્રિયંકાને કિસ કરી હતી, જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હાલમાં પતિ નિક જોનાસ સાથે ક્વાલિટી સ્પેન્ડ કરી રહી છે. ત્યારે એકવાર ફરી નિક અને પ્રિયંકાની લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પ્રિયંકા રૉકસ્ટાર પતિ નિકના એક કૉન્સર્ટમાં ચીયર કરવા પહોંચી હતી. આ કન્સર્ટમાં નિક જોનાસે પત્ની પ્રિયંકાને કિસ કરતો નજર આવ્યા હતો.
ઘણીવાર ખૂશી દરમિયાન પત્ની માટે પોતાના પ્રેમ વ્યક્ત કરનાર નિકે અમેરિકામાં યોજાયેલા આ કૉન્સર્ટની વચ્ચે પ્રિયંકાને કિસ કરી હતી, જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.(સૌજન્ય-ઈન્સ્ટાગ્રામ)
View this post on Instagram
View this post on InstagramStealing another kiss? Why not 😏😍 #nickjonas #priyankachopra #mrandmrsjonas #nickyanka
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement