શોધખોળ કરો
પ્રિયંકા ચોપરા દરિયા કિનારે નિક જોનાસ અને મિત્રો સાથે એન્જોય કરતી નજરે પડી, જુઓ તસવીરો
પ્રિયંકા ચોપરા જોનસ, પરિવાર અને મિત્રો સાથે વેકેશન માણી રહી છે, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
![પ્રિયંકા ચોપરા દરિયા કિનારે નિક જોનાસ અને મિત્રો સાથે એન્જોય કરતી નજરે પડી, જુઓ તસવીરો Priyanka Chopra Nick Jonas romance On The Beach enjoy vacation પ્રિયંકા ચોપરા દરિયા કિનારે નિક જોનાસ અને મિત્રો સાથે એન્જોય કરતી નજરે પડી, જુઓ તસવીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/04232839/priyanka-nick-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનસ, પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષનું સ્વાગત કરીને ખુશ છે. હાલમાં તે વેકેશન માણી રહી છે. પ્રિયંકાએ નિક જોનાસ સાથે સમુદ્ર કિનારાની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં એક તસ્વીરમાં નિક પ્રિયંકાને સમુદ્ર કિનારે કિસ કરી રહ્યો છે. પ્રિયંકા અને નિકની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
આ તસવીરો શેર કરતા પ્રિયંકાએ લખ્યું છે કે, બધું જ શ્રેષ્ઠ કરવા માટે હું પરિવાર અને મિત્રોની આભારી છું. જે મિત્રો અમારી સાથે નથી, તેમને અમે યાદ કર્યાં. હું તમારા લોકો સિવાય નવા વર્ષની શરૂવાતની રાહ જોઇ શકતી ન હતી.
નવા વર્ષની ઉજવણી દરમિયાન મિયામીમાં પોતાના ભાઈઓ સાથે નિકે શોમાં પર્ફોર્મન્સ કર્યું હતું. જ્યાં પ્રિયંકા હંમેશાની જેમ પતિ નિકને ચિયર કર્યું હતું. નિકે આ તસવીરોને શેર કરીને લખ્યું હતું કે, 2019 મારા જીવનનું સૌથી અવિશ્વનિય વર્ષોમાંથી એક હતું. હું તે બધુ જોવા માટે રાહ નથી જોવા માંગતો જે 2020 લાવવા માંગે છે. બધાને નવા વર્ષની શુભકાનાઓ.View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)