શોધખોળ કરો

પારદર્શક ડ્રેસમાં Oops મુવમેન્ટનો શિકાર બની આ બોલિવૂડ એક્ટ્રેસ, કામમાં આવ્યું 5 લાખ રૂપિયાનું પર્સ

પ્રિયંકાએ પોતાના હાથમાં લગભગ 5 લાખ રૂપિયાનું પર્સ કેરી કર્યું હતું અને તેણે તેનો ઉપયોગ શીલ્ડ તરીકે કર્યો.

નવી દિલ્હીઃ બોલિવૂડ સેલેબ્રિટી એકથી એક જાણીતા ડિઝાઇનરના કપડા પહેરી હંમેશા સમાચારોમાં છવાઇ જતા હોય છે. પણ ધણીવાર આ ડિઝાઇનર ડ્રેસ સેલેબ્રિટીની મુશ્કેલીઓમાં વધારો કરતો હોય છે. અને આવું જ કંઇક પ્રિયંકા ચોપરા જોડે પણ થયું છે. પ્રિયંકા ચોપરા હાલમાં જ પતિ નિક જોનાસ સાથે બહાર નીકળી હતી પણ તેમના પારદર્શક ડ્રેસના કારણે તે Oops મુવમેન્ટનો શિકાર બની હતી. ગોલ્ડન ગ્લોબ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પ્રિયંકા અને નિકે આફ્ટર પાર્ટીમાં હાજરી આપવાના બદલે કેલિફોર્નિયામાં ડિનર લેવાનો નિર્ણય લીધો. જ્યાં પાપારાઝીએ તેમને ઘેરી લીધા અને પ્રિયંકા ઓકવર્ડ સ્થિતિમાં મૂકાઈ ગઈ.
View this post on Instagram

Sooo hot 🔥🔥🔥 #priyankachopra #nickjonas #nickyanka . . . . . . . . . . . . . . . . . . #deepikapadukone #shraddhakapoor #parineetichopra #aliabhatt #kareenakapoor #sonamkapoor #aishwaryarai #katrinakaif #anushkasharma #dishapatani #jacquelinefernandez #kanganaranaut #kritisanon #shrutihassan #tamannabhatia #vaanikapoor #taapseepannu #kiaraadvani #yamigautam #eshagupta #saraalikhan #rihanna #selenagomez #arianagrande #cardib #nickiminaj #jenniferlawrence

A post shared by Priyanka Chopra Jonas Fan Club (@priyanka_c_jonas) on

પ્રિયંકાએ પોતાના હાથમાં લગભગ 5 લાખ રૂપિયાનું પર્સ કેરી કર્યું હતું અને તેણે તેનો ઉપયોગ શીલ્ડ તરીકે કર્યો. આમ તે ખોટા એન્ગલવાળી તસવીરો ક્લિક થવાથી બચી ગઈ.
જો કે પ્રિયંકાની આ મુશ્કેલીની સમજતા તેમના પતિ નિક પણ તેમની મદદ માટે આગળ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રિયંકાનો આ ડ્રેસ જાણીતા ફેશન ડિઝાઇનરે ડિઝાઇન કર્યો છે. ત્યારે એક તરફ સોશિયલ મીડિયામાં લોકો પ્રિયંકાને આવો ડ્રેસ પહેરવા માટે ટ્રોલ કરી રહ્યા છે. ત્યાં જ બીજી તરફ કેટલાક મીડિયા યુઝર્સ પ્રિયંકાની સમજદારીના પણ વખાણ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Embed widget