શોધખોળ કરો
Advertisement
Video: કોન્સર્ટમાં નિક જોનસ પર ફેને ફેંકી બ્રા, પ્રિયંકા ચોપરાએ તે લઈને.....
મુંબઈઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનસ પોતાના લગ્ન પહેલાથી જ ચર્ચામાં રહ્યા હતા. હવે લગ્ન બાદ પણ આ કપલની લોકપ્રિયતામાં વધારો થયો છે. હાલમાં જ જોનસ બ્રધર્સે એટલાન્ટામાં એક કોન્સર્ટમાં પરફોર્મ કર્યું હતું. આ કોન્સર્ટના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
જોનસ બ્રધર્સેના કોન્સર્ટ બાદ શોમાં એક ફેને તેની બ્રા ઉતારીને સ્ટેજ પર ફેંકી હતી. આ બ્રા સ્ટેજ સુધી નહોતી પહોંચી પણ સ્ટેજની નજીક ઉભેલી પ્રિયંકા ચોપરાની પાસે જરૂર પહોંચી ગઇ હતી. પ્રિયંકાએ આ કિસ્સાને ઘણી જ સામાન્ય રીતે હેન્ડલ કર્યો. તે જરાં પણ નારાજ થઇ ન હતી. તેની જગ્યાએ પ્રિયંકાએ તે બ્રા ઉઠાવી અને હાથમાં લઇને સ્ટેજ તરફ જવા લાગી. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement