શોધખોળ કરો

પ્રિયંકાએ કહ્યું- એક વર્ષ પહેલા હતું અફેર, જાણો રિલેશનશિપ પર શું કર્યો ખુલાસો

1/7
2/7
3/7
અગાઉ 2016માં પ્રિયંકાએ લગ્નના સવાલ પર કહ્યું હતુ કે મારા હાથોમાં રિંગ હશે, ત્યારે હું જાતેજ લોકોને તેના વિશે બતાવીશ, ત્યાં સુધી કોઇ મારા પર હક નથી કરી શકતું.

4/7
હું ખુબ લાંબા સમય પછી સિંગલ થઇ છું. મને બહુ જ અટેન્શન મળે છે પણ મને સમજવામાં નથી આવતું કે શું કરી શકાય. હા, મને આ બધુ પસંદ છે. હું એક છોકરી છું.

5/7
પ્રિયંકાએ કહ્યું કે, હું અનેક લોકોને મળી છું અને કેટલાક લોકોની સાથે હેન્ગાઉટ કરું છું. હું લોકોને તક આપું છું કે તે મને ઇમ્પ્રેસ કરે પણ મને હજુ સુધી તે સમય નથી આવ્યો.

6/7
પ્રિયંકા ચોપડાએ પહેલીવાર પોતાના પ્રાઇવેટ રિલેશનશિપ પર ખુલીને વાત કરી, કહ્યું હું જિંદગીમાં માત્ર એકવારના લગ્નમાં જ માનું છું. હું એક સીરિયસ રિલેશનશિપમાં હતી, પણ આ વાતને લગભગ એક વર્ષ થઇ ગયું છે, ત્યારથી હું સિંગલ છું.

7/7
મુંબઇઃ બૉલીવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ પોતાના રિલેશનશિપ સ્ટેટસ પર પહેલીવાર મૌન તોડ્યું છે. તાજેતરમાં ફિલ્મફેયરને આપેલા એક ઇન્ટરવ્યૂંમાં એક્ટ્રેસ ખુલાસો કર્યો કે તે એક વર્ષ પહેલા સીરિયસ રિલેશનશિપમાં હતી, પણ અત્યારે તે સિંગલ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ

અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ

બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ

સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી

PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક

દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી

અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી

IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા

શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો

T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત

Embed widget