શોધખોળ કરો

'ફિલ્મમાં મારા એક કામૂક સીનને જોઇને મારા પતિ રડી પડ્યા હતા' કઇ હૉટ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

ફિલ્મ સ્કાઇ ઇઝ પિન્કની વાત કરીએ તો મૉટિવેશન સ્પીકર આઇશા ચૌધરીના પેરેન્ટ્સની લવ સ્ટૉરી પર આધારિત છે. 11 ઓક્ટોબર, 2019ના દિવસે ફિલ્મ રિલીઝ થઇ રહી છે

મુંબઇઃ બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ પોતાના પતિ નિક જોનાસને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. પ્રિયંકાએ કહ્યું કે, મારા પતિ એકવાર મારા એક સીનને લઇને રડવા લાગ્યા હતા, આ એક કામૂક - ઇન્ટેન્સ સીન હતો, જે અન્ય હીરો સાથે એક્ટ કરવાનો હતો. પોતાની મૉસ્ટ અવેટેડ ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્કના પ્રમૉશન માટે ટૉરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલી પ્રિયંકાએ ખુલાસો કર્યો, તેને કહ્યું કે, હું મારા લગ્ન પહેલાની એક વાત કહું છું, જ્યારે હું અને નિક પ્રેમમાં હતા આ દરમિયાન હું ફિલ્મ સ્કાઇ ઇઝ પિન્કનુ શૂટિંગ કરી રહી હતી. સેટ પર નિક પણ હાજર હતા. અમે લગ્નની તૈયારીઓ પણ કરી રહ્યાં હતા. ફિલ્મમાં મારા એક કામૂક સીનને જોઇને મારા પતિ રડી પડ્યા હતા' કઇ હૉટ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો આ દરમિયાન સેટ પર મારે ફિલ્મ માટે એક ઇન્ટેન્સ સીન ભજવવાનો હતો. હું અન્ય હીરો સાથે કામૂક સીન કરતી હતી ત્યારે આ જોઇને મારા પતિ નિક રડવા લાગ્યા હતા. ફિલ્મની પ્રૉડ્યૂસર સોનાલી પણ સેટ પર હાજર હતી. સોનાલીએ નિકને આ સીનના કારણે રડતા જોયા હતા. ફિલ્મમાં મારા એક કામૂક સીનને જોઇને મારા પતિ રડી પડ્યા હતા' કઇ હૉટ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો ફિલ્મ સ્કાઇ ઇઝ પિન્કની વાત કરીએ તો મૉટિવેશન સ્પીકર આઇશા ચૌધરીના પેરેન્ટ્સની લવ સ્ટૉરી પર આધારિત છે. 11 ઓક્ટોબર, 2019ના દિવસે ફિલ્મ રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં મારા એક કામૂક સીનને જોઇને મારા પતિ રડી પડ્યા હતા' કઇ હૉટ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget