શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ચોપરાનો પૂલમાં હોટ અંદાજ, સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ
બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પતિ નિક સાથે વેકેશન એન્જોય કરી રહી છે. પ્રિયંકા ઈટલીમાં વેકેશન એન્જોય કરી રહી છે. પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પતિ નિક સાથે વેકેશન એન્જોય કરી રહી છે. પ્રિયંકા ઈટલીમાં વેકેશન એન્જોય કરી રહી છે. પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે.
હાલમાં જ નિકે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પ્રિયંકા સાથે ડાંસ કરતો જોવા મળ્યો હતો. પ્રિયંકાએ પૂલ કિનારે ડ્રિંક્સ લેતા પોતાની તસવીરો શેર કરી છે. પ્રિયંકાની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.View this post on InstagramBest use of a vacation. The hubby taking pictures. Lol 😝 📷@nickjonas 👙 ☀️ 🍸 💏
આ તસવીરો શેર કરતા પ્રિયંકાએ લખ્યું, વેકેશનનો સારો ઉપયોગ. પતિ તસવીર પાડી રહ્યા છે. LOL નિક જોનાસ.View this post on Instagram
પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો તે ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકમાં કામ કરતી જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement