પ્રિયંકા તેના મંગેતર સાથે ઈશા અંબાણીની સગાઈમાં પણ નજરે પડી હતી.
3/5
પ્રિયંકાની સાથે ફોટામાં ભાઈ સિદ્ધાર્થ અને માતા મધુ ચોપડા પણ જરે પડે છે.
4/5
મુંબઈઃ પ્રિયંકા ચોપડા હાલ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેણે નવી ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકનું શૂટિંગ શરૂ કર્યું હતું. જે બાદ તે મંગેતર નિક જોનસ સાથે અમેરિકા જતી રહી. હાલ તે પરિવાર સાથે ઈટાલીમા રજા ગાળી છે. આ અંગેના કેટલાંક ફોટા તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.
5/5
આ તસવીરોમાં તે હોટ લાગી રહી છે. યલો અને રેડ કલરના ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસમાં પ્રિયંકા મારકણી લાગી રહી છે. તેણે હાથમાં ડ્રેસના મેચિંગનું અનુરૂપ પર્સ પણ રાખ્યું છે. ઉપરાંત કમરમાં રેડ કલરનો બેલ્ટ પણ લગાવ્યો છે.