શોધખોળ કરો

મોસ્ટ પાવરફુલ વુમનના લિસ્ટમાં શામેલ આ એક્ટ્રેસે કહ્યું- હું સારી પત્ની નથી.....

મુંબઈઃ બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને ત્રણ મહિનાથી વધારે સમય થઈ ગયો છે. પતિ નિક સાથે હંમેશા પોતાની રોમાન્ટિક કેમિસ્ટ્રી શેર કરનાર પ્રિયંકા પોતાના હાલમાં એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે ખુલાસો કર્યો કે તે સારી પત્ની નથી. હાલમાં જ પ્રિયંકાનું નામ યુએસ ટુડે પાવર આઈકન લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું હતું. આ લિસ્ટ અનુસાર પ્રિયંકા મનોરંજન જગતની 50 સૌથી પાવરફૂલ મહિલાઓમાંની એક છે. મોસ્ટ પાવરફુલ વુમનના લિસ્ટમાં શામેલ આ એક્ટ્રેસે કહ્યું- હું સારી પત્ની નથી..... મંગળવારે પ્રિયંકા એક ટોક શોમાં પોતાના લગ્ન અને નિક જોનસ વિષે અનેક ખુલાસા કર્યા હતા. પ્રિયંકા જોનસે કહ્યું કે નિક જોનસ એક એવા પરિવારમાંથી આવે છે જ્યાં તેની માતા તેના માટે રસોઈ બનાવે છે. મને રસોઈ બનાવતા નથી આવડતી એટલે હું એક ખરાબ પત્ની છું. પ્રિયંકાએ જણાવ્યું, “હું બિલકુલ કૂકિંગ નથી કરી શકતી. નિકે મને પ્રપોઝ કર્યું ત્યારે મેં તેને કહી દીધું હતું કે જો, તુ એક સારા ફેમિલીમાંથી આવે છે અને તને તારી મમ્મીના હાથનું ટેસ્ટી ફૂડ પસંદ છે પરંતુ તુ તારી માતા જેવી છોકરી સાથે લગ્ન નથી કરવા જઈ રહ્યો. મને કૂકિંગ બિલકુલ નથી આવડતુ.” મોસ્ટ પાવરફુલ વુમનના લિસ્ટમાં શામેલ આ એક્ટ્રેસે કહ્યું- હું સારી પત્ની નથી..... પ્રિયંકાએ વધુમાં કહ્યું કે તેને માત્ર એગ્સ બોઈલ કરતા આવે છે. નિકને આ વાત કહેવા પર નિકે કહ્યું કે તેને આ વાતથી કોઈ વાંધો નથી. નિકે કહ્યું કે તેને પોતાને પણ રસોઈ કરતા નથી આવડતું.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget