શોધખોળ કરો

હિન્દી ફિલ્મોની આ હોટ હીરોઈને બંને બ્રેસ્ટ દેખાય તેવો પહેર્યો ડ્રેસ, લોકોએ કરી કેવી ગંદી કોમેન્ટ્સ?

1/8
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા આજકાલ પોતાના અમેરિકન ટીવી શૉ 'ક્વાન્ટિકો'ના પ્રમૉશનમાં બિઝી છે. ન્યૂયોર્કમાં ટીવી સીરીઝની પ્રમૉશનલ ઇવેન્ટ દરમિયાન પ્રિયંકાએ એક એવો આઉટફીટ પહેર્યો કે, જેને લઇને તેને ટ્રૉલ થવાના વારો આવ્યો હતો.

2/8
3/8
4/8
પ્રિયંકાએ ટ્વીટર પર કહ્યું હતુ કે,
પ્રિયંકાએ ટ્વીટર પર કહ્યું હતુ કે, "શૂટિંગ દરમિયાન મારા ઘૂટણમાં ઇજા થઇ. મારી પાસે સેટ પર એક ફિઝિયોલૉજીસ્ટ છે અને ઇજા આગામી ત્રણ અઠવાડિયમાં કમ્પલેટ થઇ જશે. એલેક્સ પાછી ક્વાન્ટિકોમાં આવી ગઇ છે."
5/8
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાંજ અભિનેત્રીએ માહિતી આપી હતી કે 'ક્વાન્ટિકો'ના શૂટિંગ દરમિયાન તે ઘાયલ થઇ ગઇ અને તેના ઘૂંટણમાં ઇજા થઇ હતી. પ્રિયંકાએ ગયા શુક્રવારે અમેરિકન શૉ વિશે પોતાના પ્રસંશકોને કેટલીક વાતો કહી હતી.

6/8
પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પ્રમૉશલની તસવીરો શેર કરી છે, તેમાં આ અંદાજમાં જોવા મળી રહી છે.

7/8
આ ડેનિમ સૂટ માટે પ્રિયંકાને યૂઝર્સે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાક લોકોએ પ્રિયંકાના લૂક્સ અને આઉટફીટની પ્રસંશા કરી, તો વળી કેટલાક યૂઝર્સનું કહેવું છે કે દેસી ગર્લ નહીં પણ પુરેપુરી અમેરિકન બની ગઇ છે.

8/8
પ્રિયંકાએ એક બ્લૂ રંગનો Dion Lee સૂટ પહેર્યો, તેના ઉપરના ભાગે કટ લાગેલા હતા. જોકે આ ડ્રેસમાં પ્રિયંકા અકદમ અલગ અંદાજમાં જ લાગી રહી હતી, પણ સોશ્યલ મીડિયામાં ફેન્સે તેને આડેહાથે લીધી અને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

Embed widget