જો કે પ્રિયંકાની તસવીરો પર ટ્વિટર પર મજાક ઉડી હતી. તેને ટ્રોલ કરવામાં આવી હતી. કેટલાક લોકોએ તેને સ્વચ્છ ભારત અભિયાનની એમ્બેસેડર કહી, તો કોઈએ કીધું કે આ ડ્રેસમાંથી તો ડઝન શર્ટ બની શકે છે.
2/9
બોલીવુડની ખૂબ જ સુંદર અને સફળ અભિનેત્રીઓ દિપીકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાએ મેટ ગાલા 2017ની રેડ કાર્પેટ પર પોતાનો જાદુ પાથર્યો હતો. પ્રિયંકાનો ટ્રેંચ કોટ લૂકમાં આવો અંદાજ હતો.
3/9
આ અકાઉંટ પર લખવામાં આવ્યું કે, બીસીસીઆઈએ વરસાદમાં સ્ટેડિયમ કવર કરવા માટે પ્રિયંકા ચોપરાને રાખી છે.
4/9
5/9
6/9
7/9
8/9
9/9
આ ટ્વિટર યુઝરે કહ્યું કે આ ડ્રેસમાંથી એક ડબલ બેડ બેડશીટ, ઓશીકાના કવર અને ચાર પડદા બની શકે છે