શોધખોળ કરો

10 વર્ષ બાદ સલમાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે આ હોટ એક્ટ્રેસ, આ ફિલ્મમાં કરશે કામ

1/5
 ફિલ્મ ‘ભરત’માં પ્રિયંકા અને સલમાન ખાનને સાઇન કરવાની ચર્ચા સાચી સાબિત થઇ તો લગભગ 10 વર્ષ બાદ આ જોડી એક સાથે જોવાનો મોકો મળશે.

2/5
 પ્રિયંકાની અપકમિંગ બોલિવૂડ ફિલ્મને લઇ એ વાતની પણ ખુબ અટકળો હતી કે તે આમિર ખાનની ફિલ્મમાં પણ નજર આવી શકે છે. પરંતુ હવે સલમાનની ફિલ્મમાં તે નજર આવવાની ચર્ચાઓ છવાયેલ છે.

3/5
સલમાનની આગામી ફિલ્મ ભરતને તેના ફેવરીટ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર ડાયરેક્ટ કરી રહ્યા છે. આ પહેલા અલી અબ્બાસ સલમાન ખાનની સુલ્તાન અને ‘ટાઇગર જિંદા હે’ ફિલ્મનું નિર્દેશન કરી ચૂક્યા છે. આ સિવાય પ્રિયંકા પણ અલી અબ્બાસની ફિલ્મ ‘ગુંડે’માં કામ કરી ચૂકી છે. હાલમાં જ અલી પ્રિયંકા ચોપડા સાથે તેના ઇન્ટરનેશનલ શો ‘ક્વોન્ટિકો’ના શૂટિંગ દરમિયાન ન્યૂયોર્કમાં પણ મળ્યા હતાં.

4/5
પ્રિયંકા સલમાનની સાથે આ પહેલા વર્ષ 2004માં મુઝસે શાદી કરોગીમં જોવા મળી હતી. ત્યાર બાદ બન્નેએ સલામ-એ-ઈશ્ક (2007) અને ગોડ તુસ્સી ગ્રેટ હો (2008)માં કામ કર્યું હતું. આમ આઓનસ્ક્રિન કપલ 10 વર્ષ બાદ પડદા પર વાપસી કરશે.

5/5
નવી દિલ્હીઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પોતાની આગામી ફિલ્મ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે કરતી જોવા મળશે. ફિલ્મ ડાયરેક્ટર અલી અબ્બાસ જફરની આગામી ફિલ્મ ‘ભારત’માં સલમાન ખાનની સાથે પ્રિયંકા ચોપરા લીડ રોલમાં જોવા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો

Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ

Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ

Embed widget