શોધખોળ કરો

પતિ નિક સાથે બોલ્ડ અંદાજમાં ઈવેન્ટમાં પહોંચી પ્રિયંકા ચોપરા, ડ્રેસના કારણે સોશિયલ મીડિયા પર ઉડી મજાક

પ્રિયંકા ચોપરા હાલમાં જ પતિ નિક જોનસ સાથે એક ઈવેન્ટમાં પહોંચી હતી. ત્યારે પ્રિયંકા પોતાના ડ્રેસને લઈને ચર્ચામાં છે.

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલમાં જ પતિ નિક જોનસ સાથે જોનસ બ્રધર્સની નવી ડોક્યૂમેન્ટ્રી ‘ચેસિંગ હેપીનેસ’ના વર્લ્ડ પ્રીમિયરમાં પહોંચી હતી. આ ઇવેન્ટ સોમવારે લોસ એન્જલિસમાં થઈ હતી. તે દરમિયાન સમગ્ર જોનસ પરિવાર નજર આવ્યો હતો. પરંતુ પ્રિયંકા પોતાના ડ્રેસને લઈને ચર્ચામાં છે. આ કાર્યક્રમમાં પ્રિયંકા ખૂબસૂરત બ્લેક ડ્રેસ પહેરીને પહોંચી હતી. પ્રિયંકાએ થાઈ હાઈ સ્લિટ પ્લંગિન નેકલાઈન ડ્રેસ પહેરીને પહોંચી હતી. પ્રિયંકા આ લૂકમાં ખૂબસૂરત લાગી રહી હતી. જો કે તેનો આ લૂક કેટલાંક ચાહકોને પસંદ આવ્યો નહતો.
View this post on Instagram
 
Their struggle as a middle class kids who travelled all the way from New Jersey to New New York everyday to become a successful band their first ever song they wrote and how they met the Sony music people.How the family faces Nick's health concerns as he had diabetes. Their journey is now out and the premiere was held yesterday with #nickjonas and #priyankachopra in attendance

A post shared by Viral Bhayani (@viralbhayani) on

પ્રિયંકાની આ તસવીરને લઈને સોશિયલ મીડિયા પર મજાક ઉડી રહી છે. કેટલાક લોકોને આ ડ્રેસ પસંદ નહતો આવ્યો તો કેટલાક લોકોએ કહ્યું કે પ્રિયંકા સતત યંગ દેખાવા માટે આ પ્રકારના પ્રયાસો કરી રહી છે એને આવા કપડા પહેરે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે પ્રિયંકાને તેના ડ્રેસના કારણે ટ્રોલ કરવામાં આવી હોય. આ અગાઉ પણ અનેકવાર તેમના ડ્રેસને લઈને ટ્રોલ કરવામાં આવી છે. થોડા સમય પહેલા પ્રિયંકા મેટ ગાલા પહોંચી હતી. જ્યાં તેમના ડ્રેસ અને મેકઅપને લઈને ટ્રોલ કરવામાં આવી હતી અને તેના મીમ્સ પણ બન્યા હતા.

ટોપ સ્ટોરી

Drishyam 3 Box Office: 6 દિવસમાં તૂટ્યા 6 મોટા રેકોર્ડ, અજય દેવગણે મચાવ્યો તરખાટ
Drishyam 3 Box Office: 6 દિવસમાં તૂટ્યા 6 મોટા રેકોર્ડ, અજય દેવગણે મચાવ્યો તરખાટ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Embed widget