શોધખોળ કરો
Advertisement
પાર્ટીમાં બધાંની વચ્ચે પ્રિંયકા ચોપડાના ડ્રેસનું ખુલી ગયું બટન પછી શું થયું? વીડિયો જોઈને આશ્ચર્ચ થશે
આ ફેસ્ટિવલની એક પાર્ટીમાં પ્રિયંકા ચોપડાના ડ્રેસનું બટન જાહેરમાં ખુલી ગયું હતું પણ નિક જોનાસે આદર્શ પતિની જેમ બાજી સાચવી લીધી હતી અને પ્રિયંકાના ડ્રેસનું બટન બંધ કર્યું હતું.
72માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સેલિબ્રિટી કપલ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ છવાયેલા જોવા મળ્યાં છે. તેમનો પ્રેમ પુરજોશમાં ચાલી રહ્યો છે. હાલમાં આ ફેસ્ટિવલની એક પાર્ટીમાં પ્રિયંકા ચોપડાના ડ્રેસનું બટન જાહેરમાં ખુલી ગયું હતું પણ નિક જોનાસે આદર્શ પતિની જેમ બાજી સાચવી લીધી હતી અને પ્રિયંકાના ડ્રેસનું બટન બંધ કર્યું હતું.
અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ એકબીજા માટે બહુ લકી સાબિત થઈ રહ્યા છે. ગયા વર્ષના અંત સમયે પ્રિયંકા અને નિકે લગ્ન કર્યાં હતા અને લગ્ન બાદ આ કપલ સતત ચર્ચામાં રહ્યું છે. હાલમાં પ્રિયંકાનો સમાવેશ ફોર્બ્સના લિસ્ટમાં સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં થયો છે જ્યારે નિકનું ગીત સતત વર્લ્ડ નંબર 1ના સ્થાને છે.View this post on Instagram
હવે આ જોડીનો સમાવેશ હોલિવૂડના ટોચના સિનિયરોની યાદીમાં થવા લાગ્યો છે. પ્રિયંકા અને તેના પતિ નિક જોનાસની પસંદગી મેટ ગાલા હોસ્ટ કમિટીના સભ્ય તરીકે કરવામાં આવી હતી. આ કમિટીના અન્ય સભ્યોમાં લેના વેથ, કૈટી પેરી, જૈરેડ લીટો, જેનિફર લોપેઝ અને એલેક્સ રોર્ડિગેઝ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી કે તે અને નિક આ વર્ષે મૈટ બોલ કમિટીના સભ્ય છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement