શોધખોળ કરો
પ્રિયંકા ચોપડા ધોનીને નહીં પણ આ ક્રિકેટરને માને છે પોતાનો ફેવરિટ, જાણો વિગત
પ્રિયંકા હાલ પોતાની આગામી ફિલ્મ ‘ધ સ્કાઈ પિંક’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રિયંકાએ એક કાર્યક્રમ દરમિયાન પોતાનો ફેવરિટ ક્રિકેટર કોણ છે તે જણાવ્યું હતું.
નવી દિલ્હી: બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં પાતાની આગામી ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. ત્યારે પ્રિયંકા દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન આયોજિત એક કાર્યક્રમમાં પહોંચી હતી. ત્યાં તેમણે પોતના ફેવરિટ ક્રિકેટર કોણ છે ? તે અંગે ખુલાસો કર્યો હતો.
દેશી ગર્લ પ્રિયંકાનો મનપસંદ ક્રિકેટ ધોની નહીં પરંતું રોહિત અને વિરાટ કોહલી છે. પ્રીયંકાએ કહ્યું કે તે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ખૂબ પસંદ કરે છે અન તે આ બેટ્સમેનને પર્સનલી પણ ઓળખે છે. જો કે પ્રિયંકા દ્વારા ધોનીનું નામ નહીં લેવા પર સોશિયલ મીડિયા પર અનેક ચાહકો હેરાન પણ થઈ ગયા.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા હાલ પોતાની ફિલ્મ ‘ધ સ્કાઈ પિંક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કાર્યક્રમ દરમિયાન પ્રિયંકાએ જણાવ્યું કે કઈ રીતે નિક જોનસ સાથે તેમના લગ્ન દરમિયાન એક ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીમ બ્રાઈડ અને ટીમ ગ્રૂમ નામની બે ટીમ રમી હતી. આ મેચ ટીમ બ્રાઈડે જીતી હતી.
બોલીવૂડ એક્ટ્રેસે 'બિગ બોસ 13'ના સ્પર્ધકને ગણાવ્યા જોબલેસ, જાણો બીજુ શું કહ્યું ?
ફિલ્મ ‘વૉર’ ની બૉક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ, બૉલિવૂડના તમામ રેકોર્ડ તૂટ્યા
એક્ટ્રેસ સોનાલી રાઉતનો બ્લેક બિકિનીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement