શોધખોળ કરો
Advertisement
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસનું મેડમ તુસાદ બાદ હવે સિડનીમાં પણ લાગ્યુ 'વેક્સ સ્ટેચ્યૂ'
ગુરુવારે પ્રિયંકાના આ સ્ટેચ્યૂનુ અનાવરણ કરવામાં આવ્યુ છે. હવે પ્રિયંકાના કુલ ચાર સ્ટેચ્યૂ થઇ ગયા છે. આ અગાઉ 7 ફેબ્રુઆરીએ ન્યૂયોર્કના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં પ્રિયંકા ચોપડાના સ્ટેચ્યૂનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ
મુંબઇઃ બૉલીવુડની દેસી ગર્લ તરીકે જાણીતી હૉટ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા હવે દેશ-વિદેશોમાં પણ પોતાનું નામ કમાઇ રહી છે. હવે તે ગ્લૉબલ આઇકન બની ગઇ છે, તેનો પુરાવો ઓસ્ટ્રેલિયાના સિડનીમાં જોવા મળ્યો છે. એટલે કે ન્યૂયોર્કના મેડમ તુસાદ બાદ પ્રિયંકા ચોપડાનું વેક્સનું સ્ટેચ્યૂ હવે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પણ લાગ્યુ છે.
[gallery ids="389824"]
આને લઇને મેડમ તુસાદ મ્યૂઝિમય સિડની દ્વારા સોશ્યલ મીડિયા પર જાણકારી આપવામાં આવી છે, સાથે કેટલીક તસવીરો અને વીડિયો પણ શેર કરવામાં આવ્યા છે.
ગુરુવારે પ્રિયંકાના આ સ્ટેચ્યૂનુ અનાવરણ કરવામાં આવ્યુ છે. હવે પ્રિયંકાના કુલ ચાર સ્ટેચ્યૂ થઇ ગયા છે. આ અગાઉ 7 ફેબ્રુઆરીએ ન્યૂયોર્કના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં પ્રિયંકા ચોપડાના સ્ટેચ્યૂનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement