શોધખોળ કરો
પ્રિયંકાના હૉટ લૂકની વધુ એક તસવીર વાયરલ, 1 કલાકમાં મળી 2 લાખથી વધુ લાઇક્સ
1/10

પ્રિયંકાની સ્ટાઇલની સૌથી સારી વાત એ છે કે, તે એક જ ફેશન સ્ટાઇલને ફોલો નથી કરતી, પણ પોતાના લૂક્સની સાથે સાથે સમય સમય પર એક્સપેરિમેન્ટ કરતી જોવા મળે છે.
2/10

હૉલીવુડમાં જાણીતો ચહેરો બની ચૂકેલી પ્રિયંકા બૉલીવુડ એક્ટ્રેસ હોવા છતાં કેટલીય હૉલીવુડ એક્ટ્રેસને પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે માત આપતી દેખાઇ રહી છે.
Published at : 14 May 2018 12:55 PM (IST)
Tags :
Priyanka ChopraView More





















