શોધખોળ કરો
મેક્સિકોમાં નિક સાથે વેકેશન એન્જોય કરી રહી છે પ્રિયંકા, જુઓ તસવીરો
1/4

પ્રિયંકા-નિકની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
2/4

પ્રિયંકા-નિક વર્ષનાં અંત સુધીમાં લગ્ન કરી શકે છે. આ લવ બર્ડ્સ હાલમાં મેક્સિકોનાં રસ્તા પર હાથમાં હાથ નાંખીને ચાલતી ચાલતા નજર આવ્યાં હતાં.
Published at : 31 Aug 2018 10:18 PM (IST)
View More





















