શોધખોળ કરો

અક્ષયને લઈને ફિલ્મ બનાવનારી આ યુવતીને થઈ છ મહિનાની જેલ, જાણો વિગત

રણા અરોરાના પ્રોડક્શન હાઉસ તરફથી ગોથિકને રૂપિયા પચીસ કરોડ આપવાના રહેશે. પરંતુ ક્રિએર્ઝ એન્ટરટેઈન્ટમેન્ટ દ્વારા 2.5 કરોડ રૂપિયોનો હપ્તો ભરવામાં આવ્યો નહતો.

મુંબઈ: અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘પેડમેન’'ની નિર્માત્રી પ્રેરણા અરોરાને કોર્ટના અપમાન બદલ છ મહિનાના સજા ફટકારવામાં આવી હતી. ‘રૂસ્તમ’, ‘ટોયલેટ એક પ્રેમ કથા’ અને ‘પેડમેન’ જેવી સફળ ફિલ્મો બનાવનાર પ્રેરણા અરોરાને જસ્ટિસ જે.એસ.કુલકર્ણીએ આઝાદ મેદાન પોલીસ સમક્ષ બીજી માર્ચે હાજર રહેવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત હાઈકોર્ટે પ્રેરણા વિરૂદ્ધ બિન જામીન પાત્ર વોરંટ પણ જારી કર્યો હતો. ગોથિક એન્ટરટેઈન્ટમેન્ટ દ્વારા પ્રેરણા અને પ્રોતિમા જેઓ ક્રિઅર્ઝ એન્ટરટેઈન્ટમેન્ટના ડાયરેક્ટર છે તેમની વિરૂદ્ધ પૈસાના મામલે કેસ નોંધાયો હતો. ગોથિક એન્ટરટેઇન્ટમેન્ટ અને ક્રિઅર્ઝ એન્ટરટેઇન્ટમેન્ટ વચ્ચે કોર્ટમાં એવા કરાર કરવામાં આવ્યા હતા કે પ્રેરણા અરોરાના પ્રોડક્શન હાઉસ તરફથી ગોથિકને રૂપિયા પચીસ કરોડ આપવાના રહેશે. પરંતુ ક્રિએર્ઝ એન્ટરટેઈન્ટમેન્ટ દ્વારા 2.5 કરોડ રૂપિયોનો હપ્તો ભરવામાં આવ્યો નહતો. અક્ષયને લઈને ફિલ્મ બનાવનારી આ યુવતીને થઈ છ મહિનાની જેલ, જાણો વિગત આ ઉપરાંત હપ્તાનો જે ચેક આપ્યો હતો તે પણ બાઉન્સ ગયો હતો ત્યાર બાદ ગોથિક અન્ટરટેઈન્ટમેન્ટે ન્યાય મેળવવા કોર્ટનો આશરો લેવામાં આવ્યો હતો. પાંચ ફેબ્રુઆરીએ કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, પ્રેરણા દ્વારા હપ્તાની રકમ આપવામાં આવતી નથી. અક્ષયને લઈને ફિલ્મ બનાવનારી આ યુવતીને થઈ છ મહિનાની જેલ, જાણો વિગત કોર્ટે નોટીસ જારી કરી પ્રેરણાને પૂછ્યું હતું કે, કોર્ટના આદેશને નહીં માનવા બદલ તમારી સામે કોર્ટના અપમાનનો કેસ કેમ ના કરાય? પરંતુ પ્રેરણા તરફથી તેનો કોઈ જ જવાબ અપાયો નહતો. અંતે કોર્ટે માની લીધું કે, ખોટા આશ્વાસનો આપીને પ્રેરણા કોર્ટ અને ગોથિક બંનેને ગેરમાર્ગે દોરે છે. પરિણામે પ્રેરણાને છ મહિનાની સજા ફટકારવાનો આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પ્રેરણા આઠ મહિના સુધી જેલની હવા ખાઈ ચૂકી હતી. પ્રેરણા સામે છેતરપિંડી અને પૈસા પરત નહીં કરવાના આરોપ હતો.

ટોપ સ્ટોરી

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

Embed widget