હંગામાનું ઉગ્ર રૂપ ધારણ કરતા અક્ષય કુમાર પણ લોકેશનથી ચાલ્યા ગયા હતા. પ્રોડક્શન યૂનિટના સમજાવ્યા પછી લોકો શાંત થયા હતા. અને ત્યારબાદ ફરીથી શૂટિંગ શરૂ થયું હતું.
2/4
એ વખતે અક્ષયના બાઉંસરોએ એક મહિલાને ધક્કો મારી દીધો હતો. તેના પછી સેંકડો લોકો ત્યાં પહોંચ્યા હતા અને ભારે હંગામો કર્યો હતો. તેના લીધે લગભગ બે કલાક સુધી શૂટિંગ રોકવું પડ્યું હતું.
3/4
જો કે, હોશંગાબાદના જગદીશપુરા વાર્ડમાં અક્ષય અને ભૂમિ પેડનકર ફિલ્મ એક ધર્મશાળામાં શૂટ કરી રહ્યા છે. અક્ષયની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં તેમના પ્રશંસકો અહીં પહોંચ્યા હતા.
4/4
મુંબઈ: ઉત્તર પ્રદેશમાં ટૉયલેટ: એક પ્રેમ કથા ફિલ્મના શૂટિંગ દરમિયાન થયેલા હંગામાના કારણે મધ્ય પ્રદેશના હોશંગાબાદ પહોંચેલા અક્ષય કુમાર અને ક્રૂ મેંમરોનો અહીં ભારે વિરોધ થયો હતો.