શોધખોળ કરો

આતંકી હુમલોઃ નવજોત સિંહ સિદ્ધૂ પર આ એક્ટરે કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું....

નવી દિલ્હીઃ 14 ફેબ્રુઆરીના રોજ જમ્મૂ-કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલામાંથી સમગ્ર દેશ ગુસ્સામાં છે. આ હુમલામાં નવજોત સિંહ સિદ્ધૂનું નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યું. તેના નિવેદન બાદ તેને કપિલ શર્માના શોમાંથી પણ હટાવવામાં આવ્યા છે. હવે અનુપમ ખેરે ટ્વીટ કરીને સિદ્ધૂના નિવેદન પર કોમેન્ટ કરી છે. વાત એમ છે કે એક યુઝરે અનુપમ ખેરને પ્રશ્ન પૂછતા લખ્યું હતું કે “કોમ્યુનિસ્ટને શું દંડ થવો જોઇએ? #NavjotSinghSidhu?#AskAnupam.” તેના જવાબમાં એકટરે ટ્વીટ કરી લખ્યું, – કયારેક-કાયરેક જ્યારે તમે બહુ વધુ વાત કરો છો, તો એ તમારી પાસેથી બકવાસ વાતો પણ કરાવી શકે છે. આપને જણાવી દઇએ કે સિદ્ધૂએ પુલવામા ટેરર એટેક પર આપેલા નિવેદન બાદ ‘ધ કપિલ શર્મા શો’માંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો. આતંકી હુમલોઃ નવજોત સિંહ સિદ્ધૂ પર આ એક્ટરે કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું.... સિદ્ધૂ એ પુલવામા એટેક પર કહ્યું હતું કે શું કેટલાંક લોકોની કરતૂત માટે આખા દેશને જવાબદાર ગણાવી શકાય છે? આ એક ખૂબ જ કાયરતાભર્યો હુમલો હતો. હું આ હુમલાની આકરી નિંદા કરું છું. હિંસાને કોઇપણ રીતે યોગ્ય ગણાવી શકાય નહીં. જેમણે પણ આમ કર્યું છે તેમને સજા મળવી જ જોઇએ. ભારત-પાકિસ્તાનની વચ્ચે મુદ્દાઓના સ્થાયી સમાધાન શોધવાની જરૂર છે. આ પ્રકારના લોકો (આતંકવાદીઓ)ના કોઇ દેશ, ધર્મ અને જાતિ હોતા નથી. કેટલાંક લોકોના લીધે આખા રાષ્ટ્ર (પાકિસ્તાન)ને જવાબદાર ગણાવો યોગ્ય ગણાવી શકાય નહીં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રોમમાં તમારુ સ્વાગત છે મારા મિત્ર', ઈટલી પહોંચતા જ વાયરલ થઈ મોદી-મેલોનીની નવી સેલ્ફી

PM Modi: PM મોદી અને ટ્રમ્પની આગામી મહિને થઈ શકે છે મુલાકાત, જાણો ક્યાં દેશમાં મળશે?

આજે રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ, દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં હડતાળ

Google I/O 2026: AI પર ધ્યાન કેન્દ્રિત , Gemini 3.5 Flash, Omni અને Spark AIની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ!
Hun To Bolish : હું તો બોલીશ : માનવ જિંદગી મહત્વની
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
Edible Oil Price Hike : યુદ્ધની અસરને પગલે હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો, કેટલો વધ્યો ભાવ?
Petrol Price Hike : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો, વાહનચાલકોમાં ભારે રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રોમમાં તમારુ સ્વાગત છે મારા મિત્ર', ઈટલી પહોંચતા જ વાયરલ થઈ મોદી-મેલોનીની નવી સેલ્ફી
'રોમમાં તમારુ સ્વાગત છે મારા મિત્ર', ઈટલી પહોંચતા જ વાયરલ થઈ મોદી-મેલોનીની નવી સેલ્ફી
PM Modi: PM મોદી અને ટ્રમ્પની આગામી મહિને થઈ શકે છે મુલાકાત, જાણો ક્યાં દેશમાં મળશે?
PM Modi: PM મોદી અને ટ્રમ્પની આગામી મહિને થઈ શકે છે મુલાકાત, જાણો ક્યાં દેશમાં મળશે?
આજે રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ, દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં હડતાળ
આજે રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ, દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં હડતાળ
Google I/O 2026: AI પર ધ્યાન કેન્દ્રિત , Gemini 3.5 Flash, Omni અને Spark AIની જાહેરાત
Google I/O 2026: AI પર ધ્યાન કેન્દ્રિત , Gemini 3.5 Flash, Omni અને Spark AIની જાહેરાત
ગુજરાત સરકારના પરિપત્રથી સરકારી આલમમાં ફફડાટ, અચાનક આટલી બધી કડકાઈ કેમ કરાઈ?

વિશ્વ પર યુદ્ધનો મોટો ખતરો! ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી- ‘ઈરાન પર ગમે ત્યારે.....’

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 'સનેડો' ખરીદવા માટે હવે મળશે 75,000 સુધીની સહાય

ગુજરાત AAPમાં મોટો ફેરફાર: 12 ઉપપ્રમુખ અને 14 સંગઠન મંત્રીઓ સહિત નવા પદાધિકારી જાહેર

Embed widget