શોધખોળ કરો

મરાઠી એક્ટ્રેસ ખંડણી માગવા જતાં ઝડપાઈ, જાણો ક્યા બહાને માગ્યા હતા લાખો રૂપિયા?

ફરિયાદ મળ્યા બાદ પોલીસે આના પર તાત્કાલિક કાર્યવાહી કરી અને રોહિતી માણેને પકડી લીધી હતી. માહિતી અનુસાર, રોહિણીએ અભિનેત્રી સારા શ્રવન અને અન્ય બે પોલીસકર્મીઓની સાથે મળીને સુભાષને બ્લેકમેલ કરીને તેની પાસેથી ખંડણીનો પ્લાન બનાવ્યો હતો

પૂણેઃ મરાઠી એક્ટ્રેસ રાહિણી માણેને પૂણે ક્રાઇમ બ્રાંચે અભિનેતા સુભાષ યાદવ પાસેથી 15 લાખ રૂપિયાની ખંડણી માંગવાના ગુનામાં અરેસ્ટ કરી લીધી છે. રાહિણી માણે પર આરોપ છે કે તે સુભાષ પર યૌન ઉત્પીડનનો ખોટો આરોપ લગાવીને તેને ફસાવવાની ધમકી આપી રહી હતી. આના લઇને સુભાષ ખુબ પરેશાન હતો બાદમાં તેને પૂણે ક્રાઇમ બ્રાંચની આની ફરિયાદ કરી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે આના પર તાત્કાલિક કાર્યવાહી કરી અને રોહિતી માણેને પકડી લીધી હતી. માહિતી અનુસાર, રોહિણીએ અભિનેત્રી સારા શ્રવન અને અન્ય બે પોલીસકર્મીઓની સાથે મળીને સુભાષને બ્લેકમેલ કરીને તેની પાસેથી ખંડણીનો પ્લાન બનાવ્યો હતો. મરાઠી એક્ટ્રેસ ખંડણી માગવા જતાં ઝડપાઈ, જાણો ક્યા બહાને માગ્યા હતા લાખો રૂપિયા? પણ પોલીસે યોગ્ય સમયે કાર્યવાહી કરતાં રોહિણીને એરેસ્ટ કરી લીધી, એવું પણ કહેવાઇ રહ્યું છે કે ધરપકડના ડરથી ગભરાયેલા પીએસઆઇ અમિત તેકડે ફરાર છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mika Singh Farmhouse: 100 એકરમાં ફેલાયેલું છે મીકા સિંહનું વૈભવી ફાર્મહાઉસ, ગુરુદ્વારા-મંદિરથી લઈને હેલિપેડ સુધી બધું જ હાજર
Mika Singh Farmhouse: 100 એકરમાં ફેલાયેલું છે મીકા સિંહનું વૈભવી ફાર્મહાઉસ, ગુરુદ્વારા-મંદિરથી લઈને હેલિપેડ સુધી બધું જ હાજર
પ્રિયંકા ચોપરા: મને ગંદકીમાં રહેવું નથી ગમતું, ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ
પ્રિયંકા ચોપરા: મને ગંદકીમાં રહેવું નથી ગમતું, ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?

વિડિઓઝ

US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
C R Patil Birthday: કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર
Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે? આજે 4 વાગ્યે ચૂ્ંટણી પંચ કરશે તારીખો જાહેર
આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે? આજે 4 વાગ્યે ચૂ્ંટણી પંચ કરશે તારીખો જાહેર
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
Gujarat local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કવાયત તેજ, જાણો સંભવિત તારીખ
Gujarat local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કવાયત તેજ, જાણો સંભવિત તારીખ
Weather Forecast: રાજ્ય પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Forecast: રાજ્ય પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Affordable SUVs: પરિવાર સાથે લાંબી મુસાફરી માટે બેસ્ટ છે આ 12 લાખથી ઓછી કિંમતે મળતી 5 કાર
Affordable SUVs: પરિવાર સાથે લાંબી મુસાફરી માટે બેસ્ટ છે આ 12 લાખથી ઓછી કિંમતે મળતી 5 કાર
Tofu Vs Paneer: ટોફુ કે પનીર... શેમાં હોય છે વધુ પ્રોટીન? વજન ઘટાડવા માટે કેનું સેવન કરવું?
Tofu Vs Paneer: ટોફુ કે પનીર... શેમાં હોય છે વધુ પ્રોટીન? વજન ઘટાડવા માટે કેનું સેવન કરવું?
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
Embed widget