શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની કઈ અભિનેત્રી જિમમાં પુશઅપ કરતાં-કરતાં લપસી પડી, નામ જાણીને ચોંકી જશો
દીપિકા એક તસવીર પર કેપ્શન લખીને કહ્યું છે કે, તે પુશઅપ કરતી વખતે સ્લિપ થઈ ગઈ હતી પણ તેણે પોતાની જાતને પડતાં બચાવી લીધી છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં સોશિયલ મીડિયામાં છવાયેલી છે. દીપિકા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્કઆઉટની તસવીરો શેયર કરી હતી. દીપિકા એક તસવીર પર કેપ્શન લખીને કહ્યું છે કે, તે પુશઅપ કરતી વખતે સ્લિપ થઈ ગઈ હતી પણ તેણે પોતાની જાતને પડતાં બચાવી લીધી છે.
દીપિકાએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જવાની તૈયારી શરૂ કરી દીધી છે. તે ગયા અઠવાડિયે પોતાના મેટ ગાલા લુકને કારણે ચર્ચામાં રહી હતી.
દીપિકા પાદુકોણે ન્યુ યોર્કમાં જઈને એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરના માતા-પિતા રિશી કપૂર અને નીતુ સિંહ સાથે ખાસ મુલાકાત કરી હતી.
રિશી કપૂર છેલ્લા થોડા મહિનાથી કેન્સરની સારવાર ન્યુ યોર્કમાં લઈ રહ્યા છે. દીપિકાએ પણ તેમની સાથે થોડો સમય વિતાવ્યો હતો. આ મુલાકાતની તસવીરો નીતુ સિંહે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. દીપિકા પાદુકોણ ફિલ્મી દુનિયામાં તો એક મુકામ પ્રાપ્ત કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement