શોધખોળ કરો

'પુષ્પા'ની સીધી-સાદી શ્રીવલ્લી અસલ લાઇફમાં છે એકદમ બૉલ્ડ, એક્ટ્રેસે ઇન્સ્ટા પર શેર કરી બૉલ્ડ તસવીરો

રશ્મિકા મંદાના (Rashmika Mandanna)એ પોતાની બે તસવીરો શેર કરી છે, પહેલી તસવીરમાં જોઇ શકાય છે કે, રશ્મિકા મંદાના ગ્રીન કલરની બ્રાલેટ પહેરીને દેખાઇ રહી છે.

મુંબઇઃ સાઉથ ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ (Pushpa: The Rise)ની સફળતા બાદ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) પેન ઇન્ડિયા સ્ટાર બની ચૂકી છે. તેની ફેન ફોલોઇંગમાં રાતોરાત અનેકગણો વધારો થઇ ગયો છે. હંમેશા રશ્મિકા મંદાના ફેન્સ સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે, હવે તેને ફોટોશૂટ કરાવ્યુ છે અને તેની તસવીરો ઇન્ટરનેટ પર સનસની મચાવી રહી છે. 

રશ્મિકા મંદાના (Rashmika Mandanna)એ પોતાની બે તસવીરો શેર કરી છે, પહેલી તસવીરમાં જોઇ શકાય છે કે, રશ્મિકા મંદાના ગ્રીન કલરની બ્રાલેટ પહેરીને દેખાઇ રહી છે. આની સાથે જ તેને મેચિંગ સ્કર્ટ પહેરેલો છે, જેમાં તે એકદમ હૉટ અને બૉલ્ડ લાગી રહી છે. તેની આ લૂક પર ફેન્સ ફિદા થઇ ગયા છે. તેના કેમેરા સામેના આવા પૉઝથી ઇન્ટરનેટ પર સનસની મચી ગઇ છે.  

રશ્મિકા મંદાના (Rashmika Mandanna) એ પોતાની આ તસવીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, તસવીરો જોઇને અંદાજ લગાવી શકાય છે કે, સીધી સાદી દેખાતી એક્ટ્રેસ આટલી બધી બૉલ્ડ છે. ફેન્સ કૉમેન્ટમાં તેની પ્રસંશા કરી રહ્યાં છે.

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

એક યૂઝરે લખ્યું- તુમ ફાયર હો. તો બીજાએ લખ્યું-  ઉફ્ફ... તુ બહુજ હૉટ છે. કોઇએ લખ્યું-  જે રશ્મિકાથી જલે તે જરા સાઇડ થઇને ચાલે. રશ્મિકા મંદાનાની આ તસવીરો પર અત્યાર સુધી લાખો લાઇક્સ અને કૉમેન્ટ આવી ચૂકી છે. 

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ

8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ

સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

Embed widget