શોધખોળ કરો

સાઉથની હોટ એક્ટ્રેસે શેર કરી બોલ્ડ તસવીરો, સોશિયલ મીડિયમાં વાયરલ

રાય લક્ષ્મીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે.

મુંબઈ: સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. રાય લક્ષ્મીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે. રાય લક્ષ્મીની તસવીરો ખુબજ વાયરલ થઇ રહી છે. રાય લક્ષ્મી અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
View this post on Instagram
 
Eyes never lie 👀❤️ #weekendmood ❤️

A post shared by Raai Laxmi (@iamraailaxmi) on

View this post on Instagram
 
The moon only glows when kissed by the sun 💝 #SunKissed 💝💋

A post shared by Raai Laxmi (@iamraailaxmi) on

વાયરલ થયેલી તસવીરોમાં એક્ટ્રેસે બિકીનીમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં રાય લક્ષ્મી પોતાનું બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
View this post on Instagram
 
Do what u love everyday 🧡 #WeekendVibes 😁

A post shared by Raai Laxmi (@iamraailaxmi) on

એક્ટ્રેસ રાય લક્ષ્મીએ મલયાલમ, તામિલ, તેલુગુ અને કેટલીક કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. રાય લક્ષ્મીનો જન્મ 5 મે, 1989ના રોજ કર્ણાટકાના બેંગ્લૉરમાં થયો હતો.
View this post on Instagram
 
Be your own reason to smile 😊🧡😊

A post shared by Raai Laxmi (@iamraailaxmi) on

View this post on Instagram
 
Be weird ur strangeness is your magic. 🧡🧡🧡

A post shared by Raai Laxmi (@iamraailaxmi) on

મીડિયા રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસ રાય લક્ષ્મી ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે રિલેશનશિપમાં પણ રહી ચૂકી છે. બન્નેના રિલેશનશિપની શરૂઆત 2008ની આઇપીએલ દરમિયાન થઇ હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget