શોધખોળ કરો

બોલિવૂડની આ એક્ટ્રેસનો ઇન્ટિમેટ સીન ફરી થયો લીક, સોશિયલ મીડિયા પર વાયરલ

આવું પહેલી વખત નથી થયું કે રાધિકા આપ્ટેના આવા ફોટોગ્રાફ વાઈરલ થયા હોય.

નવી દિલ્હીઃ બોલિવૂડ અને વેબ સીરીઝની દુનિયામાં પોતાની બોલ્ડનેસથી અલગ ઓળખ ઉભી કરનાર રાધિકા આપ્ટે હાલમાં ચર્ચામાં છે. રાધિકા આપ્ટે હવે બોલિવૂડ તરફ વળી છે. હાલમાં જ રાધિકાની આગામી ફિલ્મનો એક ઇન્ટીમેટ સીન લીક થઈ ગયો છે. રાધિકાની આગામી બ્રિટિશ-અમેરિકન ફિલ્મ ‘ધ વેડિંગ ગેસ્ટ’માં તેના ઈંટિમેટ ફોટો લીક થયા છે. આ સીન સોશિયલ મીડિયા પર તાબડતોડ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં રાધિકાની સાથે દેવ પટેલ પણ જોવા મળી રહ્યો છે. બોલિવૂડની આ એક્ટ્રેસનો ઇન્ટિમેટ સીન ફરી થયો લીક, સોશિયલ મીડિયા પર વાયરલ આવું પહેલી વખત નથી થયું કે રાધિકા આપ્ટેના આવા ફોટોગ્રાફ વાઈરલ થયા હોય. આ પહેલા ફિલ્મ ‘પાર્ચ્ડ’માં આદિલ હુસૈન સાથે તેના ઈંટિમેટ ફોટો લીક થયા હતા. બોલિવૂડની આ એક્ટ્રેસનો ઇન્ટિમેટ સીન ફરી થયો લીક, સોશિયલ મીડિયા પર વાયરલ
‘ધ વેડિંગ ગેસ્ટ’ ફિલ્મનું ડિરેક્શન માઈકલ વિંટરબોટમ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 8 સપ્ટેમ્બર 2018ના રોજ ટોરંટો ઈન્ટરનેશનલ ફિલ્મ વર્લ્ડ પ્રીમિયર હતું. ફિલ્મની વાર્તા બ્રિટનમાં જન્મેલા એક મુસ્લિમ યુવકની આસપાસ ફરે છે. જે પાકિસ્તાન અને ભારતના પ્રવાસે નીકળે છે. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mika Singh Farmhouse: 100 એકરમાં ફેલાયેલું છે મીકા સિંહનું વૈભવી ફાર્મહાઉસ, ગુરુદ્વારા-મંદિરથી લઈને હેલિપેડ સુધી બધું જ હાજર
Mika Singh Farmhouse: 100 એકરમાં ફેલાયેલું છે મીકા સિંહનું વૈભવી ફાર્મહાઉસ, ગુરુદ્વારા-મંદિરથી લઈને હેલિપેડ સુધી બધું જ હાજર
પ્રિયંકા ચોપરા: મને ગંદકીમાં રહેવું નથી ગમતું, ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ
પ્રિયંકા ચોપરા: મને ગંદકીમાં રહેવું નથી ગમતું, ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?

વિડિઓઝ

US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
C R Patil Birthday: કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર
Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે? આજે 4 વાગ્યે ચૂ્ંટણી પંચ કરશે તારીખો જાહેર
આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે? આજે 4 વાગ્યે ચૂ્ંટણી પંચ કરશે તારીખો જાહેર
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
Gujarat local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કવાયત તેજ, જાણો સંભવિત તારીખ
Gujarat local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કવાયત તેજ, જાણો સંભવિત તારીખ
Weather Forecast: રાજ્ય પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Forecast: રાજ્ય પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Tofu Vs Paneer: ટોફુ કે પનીર... શેમાં હોય છે વધુ પ્રોટીન? વજન ઘટાડવા માટે કેનું સેવન કરવું?
Tofu Vs Paneer: ટોફુ કે પનીર... શેમાં હોય છે વધુ પ્રોટીન? વજન ઘટાડવા માટે કેનું સેવન કરવું?
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
Embed widget