શોધખોળ કરો

Metoo પર આ બોલિવૂડ એક્ટ્રેસનું મોટું નિવેદન, કહ્યું- હજુ તો ઘણુંબધું બહાર આવ્યું જ નથી

અમારા વેતનમાં જરાં પણ સમાનતા નથી. આપણે વેતનમાં સમાનતાની વાત કરતાં નથી.

નવી દિલ્હીઃ મીટૂ આંદોલન પર બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેનું માનવું છે કે, આ આંદોલન આવ્યું અને ચાલ્યું ગયું પરંતુ બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાં વધારે કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. મીટૂ આંદોલને વિતેલા વર્ષે ભારતમાં જોર પકડ્યું હતું અને અનેક મહિલાઓએ એક્ટર, ફિલ્મકારો, લેખકો અને પત્રકારો પર આરોપ લગાવ્યા હતા. આપ્ટેએ ટાઈમ્સ નેટવર્ક ઇન્ડિયા ઇકોનોમિક કન્ક્લેવમાં કહ્યું કે, મીટૂ આંદોલન આવ્યું આને ચાલ્યું ગયું. આ નિરાશાજનક છે. ઘણી બધી વસ્તુઓ બદલાવી જોઈતી હતી પરંતુ એવું થયું નથી. કેટલીક વાતો હજુ સુધી બહાર નથી આવી અને ન તો બદલાઈ છે. આ ખરેખર નિરાશાજનક છે. રાધિકાએ આગળ કહ્યું કે, 'અમારા વેતનમાં જરાં પણ સમાનતા નથી. આપણે વેતનમાં સમાનતાની વાત કરતાં નથી કે A લિસ્ટેડ એક્ટ્રેસને A લિસ્ટેડ એક્ટરની સરખામણીએ વધુ વેતન મળવું જોઇએ. A લિસ્ટેડ સ્ટાર ઉપરાંત કોઇપણ ટીમમાં અન્ય કાસ્ટ અને ક્રૂ પણ કામ કરે છે અને તેમનાં વેતનમાં જમીન આસમાનનો તફાવત જોવા મળે છે. ત્યાં સમાન વેતન ન આપવા પાછળ કોઇ જ બહાનું નથી. તે લોકો બૉક્સ ઑફિસને શું જરાં પણ પ્રભાવિત નહીં કરતાં હોય. આપ્ટેએ કહ્યું કે, ફિલ્મ પ્રોડક્શનની ટીમમાં ઘણી મહિલાઓ પણ કામ કરે છે. અહીં પણ મહિલા અને પુરુષના પગારમાં મોટો તફાવત જોવા મળે છે. જોકે હવે આ ટીમમાં મહિલાઓ પણ કામ કરતી થઇ છે તે એક સારી વાત છે.

ટોપ સ્ટોરી

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Embed widget