શોધખોળ કરો
સાઉથના જાણીતા એક્ટરે એવું તે શું કર્યું કે આ હોટ એક્ટ્રેસે ચોડી દીધો તમાચો
1/5

જણાવી દઈએ કે રાધિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને પોતાના ફેન્સની સાથે ફોટો-વીડિયો શેર કરતી રહે છે. પાછલા દિવસોમાં તે એક તસવીરના કારણે ચર્ચામાં આવી ગઈ હતી જેમાં તે દરિયા કિનારે બિકિની પહેરીને હાથમાં બિયરનો ગ્લાસ પકડેલી દેખાઈ. આ તસવીરમાં તેની સાથે તેનો એક વિદેશી ફ્રેન્ડ પણ દેખાયો હતો.
2/5

રાધિકાએ આપ્ટેએ કહ્યું, “સેટ પર મારો પહેલો દિવસ હતો અને જાણીતા એક્ટરે મારા પગ પર ગલીપચી કરવાનું શરૂ કર્યું. હું આશ્ચર્યમાં પડી ગઈ કારણ કે અમે પહેલા ક્યારેય નહોતા મળ્યા અને મે તે જ સમયે તેને તમાચો ચોડી દીધો.”
Published at : 14 Mar 2018 11:49 AM (IST)
View More























