શોધખોળ કરો

સાઉથના જાણીતા એક્ટરે એવું તે શું કર્યું કે આ હોટ એક્ટ્રેસે ચોડી દીધો તમાચો

1/5
 જણાવી દઈએ કે રાધિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને પોતાના ફેન્સની સાથે ફોટો-વીડિયો શેર કરતી રહે છે. પાછલા દિવસોમાં તે એક તસવીરના કારણે ચર્ચામાં આવી ગઈ હતી જેમાં તે દરિયા કિનારે બિકિની પહેરીને હાથમાં બિયરનો ગ્લાસ પકડેલી દેખાઈ. આ તસવીરમાં તેની સાથે તેનો એક વિદેશી ફ્રેન્ડ પણ દેખાયો હતો.

2/5
 રાધિકાએ આપ્ટેએ કહ્યું, “સેટ પર મારો પહેલો દિવસ હતો અને જાણીતા એક્ટરે મારા પગ પર ગલીપચી કરવાનું શરૂ કર્યું. હું આશ્ચર્યમાં પડી ગઈ કારણ કે અમે પહેલા ક્યારેય નહોતા મળ્યા અને મે તે જ સમયે તેને તમાચો ચોડી દીધો.”

3/5
 હાલમાં જ રાધિકા આપ્ટે નેહા ધૂપિયાના ચેટ શોમાં પહોંચી હતી. અહીં તેણે પોતાની સાથે થયેલ એક એપ્રિય અનુભવ શેર કર્યો. આ ત્યારની વાત છે જ્યારે તે તમિલ ફિલ્મમાં કામ કરતી હતી.

4/5
નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા જ રિલીઝ થયેલ બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેની ફિલ્મ પેડમેનને ખૂબ પસંદ કરવામાં આવી હતી. દર્શકોની સાથે સાથે વિવેચકોએ પણ તેની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, ફિલ્મમાં પ્રથમ વખત બિલકુલ અલગ અંદાજમાં જોવા મળેલ રાધિકા આપ્ટેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.

5/5
 આ ફોટ સામે આવ્યા પછી તેને ઘણાં લોકોએ નિશાના પર લીધી હતી. જ્યારે કેટલાક લોકોએ સારી કમેન્ટ્સ પણ કરી હતી. તો કેટલાક તેના પર વાંધાજનક કમેન્ટ કરી હતી અને સારા કપડાં પહેરવાની સલાહ પણ આપી દીધી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 

RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?

Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Embed widget