શોધખોળ કરો

'પેડમેન'ની અભિનેત્રીનો ખુલાસો, માત્ર શારીરિક નહી પરંતુ આ રીતે પણ થાય છે બોલીવુડમાં શોષણ

1/7
2/7
3/7
રાધિકા એક પરણિત અભિનેત્રી છે અને તેના પતિ લંડનમાં રહે છે. રાધિકા મહિનામાં ત્રણથી ચાર વખત તેને મળવા માટે જાય છે. તેને એક દિવસની પણ રજા મળે છે તો તે પતિને મળવા લંડન જતી રહે છે.

4/7
આ પહેલા નેહા ધૂપિયાના ચેટ શોમાં રાધિકા એક્ટર રાજકુમાર રાવ સાથે પહોંચી હતી. વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે સાઉથની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેતાએ તેના પગ પર હાથ ફેરવ્યો હતો. તે આમ જોઈ દંગ રહી ગઈ હતી કારણ કે તે એકબીજાને ઓળખતા પણ નહોતા. રાધિકાને ગુસ્સો આવ્યો હતો અને તેણે તેને થપ્પડ મારી દિધી હતી.

5/7
6/7
રાધિકાએ જણાવ્યું કે શૂટિંગ દરમિયાન મોડુ આવવું, શૂટિંગના દિવસોમાં વધારો, પોતાના કૉંન્ટ્રાક્ટની વિરૂદ્ધ જવું આ તમામ વાતો તેને પસંદ નથી. સાથે તેણે એ પણ કહ્યું એટલુ જલ્દી તેને કોઈ ના કહેવુ પણ પસંદ નથી.

7/7
બોલીવુડમાં રાધિકાને કડક સ્વભાવની અભિનેત્રી માનવામાં આવે છે. તેણે આ વખતે પણ ખુલીને પોતાના વિચારો રજૂ કર્યા. તેણે એ વાતોનો ઉલ્લેખ કર્યો છે જે તેને ફિલ્મ જગતમાં બિલકુલ પસંદ નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

Embed widget