શોધખોળ કરો

બોક્સ ઓફિસ પર ‘કાબિલ’ આપી રહી છે ‘રઈસ’ને બરાબર ટક્કર, SRKએ તોડ્યો આ રેકોર્ડ

1/10
બોક્સ ઓફિસ પર રઈસે બે દિવસમાં 46.72 કરોડ કમાઈ ચૂકી છે. પહેલા દિવસે રઈસે 20.42 કરોડ અને બીજા દિવસે 26.30 કરોડ કમાણી કરી છે.

2/10
રીતિકની ફિલ્મ ‘કાબિલ’ની બીજા દિવસની કમાણી 18.67 કરોડ છે. પહેલા દિવસે ફિલ્મ 10.43 કરોડ કમાણી હતી. બે દિવસ બાદ આ ફિલ્મે કુલ 29.10 કરોડ કમાયા છે.

3/10
આ સાથેજ શાહરૂખની આ ફિલ્મને ગણતંત્ર દિવસ પર કમાણીનો રેકોર્ડ તોડ્યો છે. રઈસ ગણતંત્ર દિવસ પર સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા 2014માં સલમાન ખાનની ફિલ્મ ‘જય હો’ ને 25 કરોડ કમાણી રહી હતી.

4/10
કાબિલમાં સંજય ગુપ્તાનું ડાયરેક્શન પણ ઘણુ સરસ છે. તે પોતાની ફિલ્મોમાં સસ્પેંસ વેલ્યુ માટે જાણીતા છે. ફિલ્મમાં રોહિત રોય વિલનની ભૂમિકામાં છે.

5/10
કાબિલમાં રિતીક રોશન અને અભિનેત્રી યામી ગૌતમ દ્રષ્ટિહિનની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં રિતીકના પરફોર્મંસના વખાણ થઈ રહ્યા છે.

6/10
સુપર સ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ રઈસ અને રિતીક રોશનની ફિલ્મ કાબિલને રીલિઝ થયાના બે દિવસ થઈ ગયા છે. આ બે દિવસનું બંને ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા આવી ગયા છે. જેના પરથી જોઈ શકાય કે રિતીક રોશને શાહરૂખની ફિલ્મને બરાબર ટક્કર આપી છે.

7/10
ગણતંત્ર દિવસની રજાનો આ ફિલ્મોને ફાયદો મળ્યો છે. આવતા વિકેંડમાં પણ ફાયદો થઈ શકે છે.

8/10
‘રઈસ’ એક્શનથી ભરપૂર છે. જેમાં 80ના દાયકાના ગુજરાત બતાવવામાં આવ્યું છે. સ્ક્રીનપ્લે સારી રીતે લખાયો છે. રઈસમાં સની લિયોનીનું એક આઈટમ સોંગ પણ છે, જેનો લોકો પસંદ કરી રહ્યા છે.

9/10
‘રઈસ’ની ખાસિયત એ છે કે તે શાહરૂખની પહેલી આખી એક્શન ફિલ્મ છે. શાહરૂખ ખાનનો અભિનય પણ ઘણો સારો છે. ગેંગસ્ટની ભૂમિકામાં શાહરૂખે સરસ રીતે નિભાવી છે. નવાઝુદ્દીન સિદ્દીકીનો અભિનય પણ આ ફિલ્મમાં ઉત્તમ છે.

10/10
શાહરૂખ માટે ‘રઈસ’ ઘણી મહત્વની છે. કેમકે શાહરૂખની છેલ્લી કેટલીક ફિલ્મો ‘દિલવાલે’, ‘ફેન’ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કરી શકી નહોતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

Embed widget