શોધખોળ કરો

ડ્રગ્સ મામેલ આ એક્ટ્રેસની મુશ્કેલી વધી, પોલીસ કસ્ટડી ત્રણ દિવસ સુધી વધારવામાં આવી

સીસીબીના અધિકારીઓએ દાવો કર્યો છે કે હાલમાં તપાસ કરવાની કરવાની બાકી છે.

બેંગલુરુઃ બેંગલુરુની એક કોર્ટે શુક્રવારે જાણીતી કન્નડ એક્ટ્રેસ રાગિની દ્વિવેદી, સંજના ગલરાની અને ચાર અન્ય વ્યક્તિઓની પોલીસ કસ્ટડી ત્રણ દિવસ વધારી દીધી છે. સીસીબી, જે દ્વિવેદી જેવા હાઈ પ્રોફાઈલ આરોપીઓ સાથે જોડાયેલ મોટા ડ્રગ્સ સપ્લાઈ મામલાની તપાસ કરી રહી છે, તેને શુક્રવારે આરોપીઓ તરફથી સહયોગ ન કરવાના આધારે પોલીસ કસ્ટડી વધારવાની માગ કરી છે. તેની સાથે જ શુક્રવારે બે કથિત ડ્રગ પેડલર્સની ધરપકડને પણ ટાંકવામાં આવ્યા હતા. રાગિની અને સંજનાની સાથે, તેના ચાર સહયોગીઓ- રવિ શંકર, રાહુલ શેટ્ટી, નિયાજ અને લૌમ પેપર સાંબાની પોલીસ કસ્ટડી પણ 14 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે. સીસીબીના અધિકારીઓએ દાવો કર્યો છે કે હાલમાં તપાસ કરવાની કરવાની બાકી છે. અધિકારીઓએ બે આરોપીઓ, રવિશંકર (રાગિની દ્વિવેદીનો નજીકનો મિત્ર) અને પ્રશાંત રાંકાની વચ્ચે ચેટ રેકોર્ડ મળ્યા છે. ઉપરાંત તેણે દિલ્હીમાં હાઈ-પ્રોફાઇલ ઇવેન્ટ ઓર્ગેનાઈઝર (કાર્યક્રમો સંચાલિત કરનારા) વીરેન ખન્નાનું સર્ચ ઓપરેશન પણ પૂરું કરી લીધું છે. આ પહેલા દ્વિવેદીએ પોતાની જામીન માટે અરડી કરી હતી, જેના નારકોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેન્સ (એનડીપીએસ)ની વિશેષ કોર્ટે આગામી સોમવાર સુધી સ્થગિત કરી દીધી છે. દ્વિવેદીને વિતેલા સપ્તાહે ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ પહેલા પોલીસે પાછલા ગુરુવારે હાઈ પ્રોફાઈલ પાર્ટીઓના આયોજક વીરેન ખન્નાની સાથે તેના કથિત સંબંધોને લઈને તેને ઘરે તપાસ કરવામાં આવી હી. સંજનાને ત્રણ દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે પોલીસ કસ્ટડીમાં છે.

ટોપ સ્ટોરી

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

Embed widget