શોધખોળ કરો
Advertisement
બ્લેક ડ્રેસમાં કરિશ્મા શર્માએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
કરિશ્માએ હાલમાં જ વોશરૂમમાં બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા શર્મા ફરિ એક વખત ચર્ચામાં છે. કરિશ્મા આ વખતે પોતાની ફિલ્મ કે વેબ સીરીઝના કારણે નહી પરંતુ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. કરિશ્માએ હાલમાં જ વોશરૂમમાં બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.
કરિશ્માએ પોતાના ફોટોશૂટની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં કરિશ્મા વોશરૂમમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
બાલાજી પ્રોડક્શનના બેનર નીચે બનેલ વેબ સીરઝ રાગિની MMS રિટર્નમાં બોલ્ડ રાગિનીની ભૂમિકા નિભાવનાર કરિશ્મા પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.View this post on Instagram
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ કરિશ્મા શર્મા કેટલીય સીરીયલો અને વેબ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. એકતા કપૂરની વેબ સીરીઝ રાગિની એમએમએસમાં તેનો રૉલ ખાસ હતો. ઉપરાંત ઋત્વિક રોશનની સુપર 30માં પણ એક્ટ્રેસ જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)View this post on InstagramThrowback to my Halloween night last night. Miss you my partner in crime @sahilgsalathia
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement