શોધખોળ કરો
Advertisement
રાગિની એમએમએસ રિટર્ન-2નું ટ્રેલર રિલીઝ, સની લિઓનીનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ
રાગિની એમએમએસ રિટર્ન-2નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં બોલિવૂડ એક્ટ્રેસ સની લિઓનીનો ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
મુંબઈ: રાગિની એમએમએસ રિટર્ન-2નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં બોલિવૂડ એક્ટ્રેસ સની લિઓનીનો ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં બોલ્ડનેસ, એક્શન અને હોરરનું જોરદાર કોમ્બિનેશન છે. રાગિની એમએમએસ રિટર્ન-2નું ટ્રેલર લોકોને ખુબ જ પસંદ પડી રહ્યું છે.
સની લિયોનીની રાગિની એમએમએસ રિટર્ન- 2ના ટ્રેલરમાં સની સિવાય આરતી ખેત્રપાલ, ઋષિકા નાગ, આધ્યા ગુપ્તા, વિક્રમ સિંહ રાઠોડ, વરૂણ સુદ અને દિવ્યા અગ્રવાલ જેવા અનેક કલાકારો જોવા મળશે.
સની લિઓનીએ ઇન્સ્ટાગ્રામ પર આ વેબસિરીઝનું પોસ્ટર પણ શેયર કર્યુ હતું. સનીએ બોલીવૂડમાં જિસ્મ 2, હેટ સ્ટોરી 2, એક પહેલી લીલા, મસ્તીઝાદે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion