શોધખોળ કરો
Advertisement
સુપરસ્ટાર રજનીકાંત-અક્ષયની ફિલ્મ ‘2.0’નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ ટ્રેલર
મુંબઈ: સુપરસ્ટાર રજનીકાંત અને ખિલાડી અક્ષય કુમારની આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘2.0’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચેન્નઈમાં યોજાયેલા ગ્રાન્ડ ઇવેન્ટમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ અને નિર્માતાઓની ઉપસ્થિતીમાં રિલીઝ કરવામાં આવ્યું છે.
ફિલ્મ ‘2.0’નું નિર્દેશન એસ શંકરે કર્યું છે. તેમાં જાણીતા સંગીતકાર એ.આર. રહેમાને મ્યુઝિક આપ્યું છે. આ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી બજેટ અને હાઈ લેવલ એક્શન અને જબરજસ્ત પ્રમોશનના કારણે ચર્ચા છે.
ફિલ્મ ‘2.0’નું નિર્દેશન એસ શંકરે કર્યું છે. તેમાં જાણીતા સંગીતકાર એ.આર. રહેમાને મ્યુઝિક આપ્યું છે. આ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી બજેટ અને હાઈ લેવલ એક્શન અને જબરજસ્ત પ્રમોશનના કારણે ચર્ચા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement