શોધખોળ કરો
ફિલ્મ ‘પેડમેન’ના કારણે લંબાઈ ‘2.0’ની રિલીઝ ડેટ, હવે આ તારીખે થશે રિલીઝ
1/5

આજે એક પોસ્ટર રીલિઝ કરીને અક્ષયે ખુલાસો પણ કર્યો હતો કે પેડમેન ગણતંત્ર દિવસના દિવસે રીલિઝ થવાની છે.‘પેડમેન’ની વાત કરવામાં આવે તો પ્રોડ્યુસર તરીકે ટ્વિંકલ ખન્નાની પહેલી ફિલ્મ છે. જેને આર.બલ્કીએ લખી તેમજ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સોનમ કપૂર સાથે રાધિકા આપ્ટે પણ મહત્વના રોલમાં જોવા મળશે.
2/5

ફિલ્મ 2.0 માં રજનીકાંત, એમી જેક્સન અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે.
Published at : 29 Oct 2017 11:12 PM (IST)
View More























