શોધખોળ કરો
મહિલાઓની સુરક્ષા માટે બનાવો વેજીટેરિયન બ્રા અને પેન્ટીઝ, આ હોટ એક્ટ્રેસે બાબા રામદેવને કરી અપીલ
1/4

થોડા દિવસ પહેલા રાખી સાવંતે તનુક્ષી દત્તા પર રેપનો આરોપ લગાવ્યો હતો. તનુશ્રી પર લેસ્બિયન હોવાનો રાખીએ આરોપ લગાવ્યો હતો. રાખીએ આ મામલે કહ્યું તે પોલીસ અને સીબીઆઈ તપાસ માટે પણ તૈયાર છે.
2/4

રાખી સાવંતે પોતાના નિવેદનમાં કહ્યું, બાબા રામદેવે મહિલાઓ માટે વેજિટેરિયન બ્રા અને પેન્ટી બનાવવી જોઈએ, જેમાં ખાસ આઈ સેન્સરનો પણ ઉપયોગ હોય. આઈ સેન્સર લાગેલું હોવાથી મહિલાઓની સુરક્ષા થશે. ડ્રામા ક્વિનનું કહેવું છે કે આઈ સેન્સરના કારણે મહિલાના પતિ અથવા બોયફ્રેન્ડના રેટીના બાદ જ ખુલશે.
Published at : 30 Oct 2018 12:53 PM (IST)
View More




















