શોધખોળ કરો

વિદેશી રેસલરે ધોઈ નાખી બોલિવૂડની આ એક્ટ્રેસને, હોસ્પિટલમાં દાખલ

1/6
2/6
રાખીએ આયોજકોને જણાવ્યું કે તેની પીઠ અને પેટમાં ખૂબ જ દુઃખાવો થઈ રહ્યો છે, જે બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ રાખી સાવંતની તબિયત સારી છે, હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલી રહી છે.

3/6
રાખી સાવંતનો ડાન્સ જોઈને લોકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો. આ દરમિયાન રાખી સાવંતે રૈવલને ગુસ્સો અપાવ્યો હતો, જે બાદમાં તેણે રાખી સાવંતને ઉઠાવીને રિંગમાં પછાડી દીધી હતી. રાખી સાવંત નીચે પટકાતા તે દર્દથી કણસવા લાગી હતી. બાઉન્સરો તાત્કાલિક તેને ઉઠાવીને રિંગમાંથી બહાર લઈ આવ્યા હતા.

4/6
વિદેશી મહિલા રેસલર રૈવલે મુકાબલો જિત્યા બાદ ચેલેન્જ આપી હતી કે કોઈ ભારતીય મહિલામાં દમ હોય તો તેની સામે આવીને લડે. જોકે, કોઈએ તેની ચેલેન્જનો સ્વીકાર કર્યો ન હતો. આ દરમિયાન રાખી સાવંત સ્ટેજ પર આવી ગઈ હતી અને મહિલા રેસલરને ચેલેન્જ આપી હતી કે દમ હોય તો તેના જેવો ડાન્સ કરીને બતાવે. જે બાદમાં બંને વચ્ચે ફાઇટ શરૂ થઈ ગઈ હતી.

5/6
હરિયાણાના પંચકૂલા સેક્ટર-3 સ્થિત દાઉ દેવી લાલ ખેલ પરિસરમાં CWEના બેનર હેઠળ આયોજીત રેસલિંગની બિગ ફાઇટમાં અભિનેત્રી રાખી સાવંતને વિદેશી મહિલા રેસલરે ધોઈ નાખી હતી. રાખીએ વિદેશી મહિલા રેસલરને ચેલેન્જ આપી હતી, જે બાદ વિદેશી રેસલરે રાખી સાવંતને રિંગમાં પછાડી દીધી હતી.

6/6
નવી દિલ્હીઃ કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત પંચકૂલાના તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં આયોજિત CWE રેસલિંગ પ્રોગ્રામમાં ઘાયલ થઈ છે. તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે. તેની કમરમાં ઈજા થઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ

IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન

જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો

'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન

Embed widget