શોધખોળ કરો

કિસિંગ સીન કરતા સમયે અડધી બોટલ દારૂ પી ગઈ આ એક્ટ્રેસ, આવી મીકાની યાદ

1/6
 તમને જણાવીએ કે, 2007માં મીકાએ પોતાના જન્મદિવસ પર રાખીને જરબદસ્તીથી કીસ કરી હતી. મીકાને એ કીસ એટલી ભારે પડી હતી કે વાત પોલીસ સુધી પહોંચી ગઈ હતી.

2/6
3/6
 ફિલ્મમાં ડ્રગ એડિક્ટની ભૂમિકા ભજવતી રાખીએ કહ્યું કે, તેને ખબર જ ન હતી કે ફિલ્મમાં કિસિંગ સીન પણ છે. આ કેરેક્ટરની માગ હતી. જ્યારે મેં આ સીન કરવાની ના પાડી દીધી ત્યારે તેઓએ કહ્યું કે અમે તને શીખવાડી દઈશું.

4/6
 પોતાના પહેલા કિસિંગ સીન વિશે જણાવતા રાખીએ કહ્યું કે, આ સીનનું શૂટિંગ કરતાં સમયે હું ટેન્શનમાં હતી. મેં પહેલા ક્યારેય આવું કર્યું ન હતું. હું અસ્વસ્થ હતી. હું બ્લેક લેબલ(દારુ)ની અડધી બોટલ પી ગઈ હતી.

5/6
રાખીને કિસિંગ કરતાં સમયે અનેક રીટેક્સ લેવા પડ્યા હતા. તેણે TellyChakkar સાથે વાત કરતાં કહ્યું કે, વારંવાર સીન કરતા સમયે હું મીકાને યાદ કરી રહી હતી. તે ઘટના મારા દિમાગમાં હંમેશા આવી રહી હતી. હું ડરી ગઈ હતી. એવું લાગી રહ્યું હતું કે કોઈ મને મજબૂર કરી રહ્યું છે. મારો ફાયદો ઉઠાવી રહ્યું છે. મને એવું લાગતું જ ન હતું કે હું કેમેરાની સામે એક્ટિંગ કરી રહી છું. મને લાગી રહ્યું હતું કે તે બધું મારી સાથે ફરી થઈ રહ્યું છે.

6/6
નવી દિલ્હીઃ હાલમાં જ ડ્રામા ક્વીન રાખી સાવંતે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે ઓન-સ્ક્રીન કિસ કરવામાં મુશ્કેલી આવી રહી હતી. રાખી પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે, જેમાં તે મુખ્ય ભૂમિકામાં છે. શૂટિંગના સમયનો અનુભવ જણાવતા તેણે કહ્યું કે, કિસ સીન કરતા સમયે તે અસ્વસ્થ થઈ ગઈ હતી અને મને મીકા સિંહની યાદ આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

Embed widget